આ વખત માં દરેક માણસ પોતાના દિલ ની વાત બીજા સુધી પહોંચાડવા માંગે છે તો એના માટે બ્લોગ સૌથી સહેલો રસ્તો અને તરીકો છે, ઘણા લોકો એક બીજાને પૂછે છે કે બ્લોગ બનાવવાની રીત શું છે? અને બ્લોગ બનાવવાનું કેવી રીતે શરૂ કરી શકાય?તો એવા લોકો માટે ખુશી ની વાત એ છે કે બ્લોગ બનાવવાનું કામ અઘરું નથી અને મોઘું પણ નથી જો તમે સાચા તરીકા થી બ્લોગ ની શરૂઆત કરો તો તમારો બ્લોગ આશાની થી google પર રેન્ક પણ થઈ શકે છે.
(toc) #title=(Table of Content)
આ પોસ્ટ માં મેં તમને એક દમ સહેલી ભાષા માં બતાવીશ લે બ્લોગ બનાવવાની રીત શું છે અને બ્લોગ માં કઈ કઈ વાતો નું ધ્યાન રાખવુ જોઇએ અને કઈ કઈ ભૂલો ના કરવી જોઈએ એ જોઈશું તો દોસ્તો ચાલો આજ ની બ્લોગ પોસ્ટ શરૂ કરીયે.
બ્લોગ બનાવવાની રીત (Complete Process)
બ્લોગ બનાવવા માટે તમારે થોડીક વસ્તુઓ ની જરૂર પડે છે જેમકેમોબાઈલ જે બધા પાસે હોય જ છે અથવા તો લેપટોપ, સારું ઇન્ટરનેટ અને એનો સારો પ્લાન, હવે તમને બ્લોગ બનાવવાની રીત એક દમ વિસ્તાર થી સમજવું છું,
1. Nich પસંદ કરવાની રીત | choose your niche
Nich એટલે તમે કયા વિષય પર બ્લોગ લખશો, જો તમે ગુજરાતી માં બ્લોગ લખવાના હોય તો gujarati LOC keyword તમે પસંદ કરી શકો છો,ઇસ્લામિક બ્લોગ
ગુજરાતી ટેક્નોલોજી
હેલ્થ અને ફિટનેસ
બ્લોગિંગ ટીપ્સ
એક મજબૂત nich પસંદ કરવી એ તમારા બ્લોગ ની સફળતા ની તરફ પહેલું પગથિયું છે,
પ્લેટફોર્મ પસંદ કરવું | Blogger અથવા Wordpress
અગર જો આપ beginner છો એટલે કે બ્લોગિંગ ની દુનિયા માં શરૂઆત કરી રહ્યા છો તો blogger.com સવ થી સહેલું અને આસાન છે કેમ કેBlogger મફત છે કોઈ પૈસા ની જરૂર નથી
Hosting ની જરૂર નથી google ફ્રી માં પૂરી પાડે છે,
Google નું platform છે,
અગર તમે ભવિષ્ય માં professional બનવા માંગો છે હવે તમને બ્લોગર ના ઉપયોગ કરીને થોડો અનુભવ થઈ ગયો છે તો તમે wordpress પર જઈ શકો છો એ તમારા માટે સારો વિકલ્પ છે,
3.Domin નામ કેવી રીતે ખરીદવું?
દોસ્તો ડોમેન નામ તમારા બ્લોગ ની પહેચાન હોય છે એટલે ધ્યાન થી તમારા બ્લોગ ના વિષય ને ધ્યાન માં રાખી ને તમારે ડોમેન નું નામ પસંદ કરવું જોઈએ,દાખલા તરીકે જે બ્લોગ પર તમે આ પોસ્ટ વાંચી રહ્યા છો તે ને જોઈ લો
Bloggerimran.in
Gujarati માં ડોમેન નું સહેલું નામ કેવું રેન્કિંગ માટે ફાયદાકારક છે,
હું તમને થોડા ડોમેન ના gujrati ideas આપું છું જેથી તમને સમજવું આસાન થઈ જાય,
gujaratiislamic.in
blogtipsgujarati.in
healthgujarati.in
4.blogger માં સેટિંગ કરવાની રીત
એક વખત domain blogger થી connect થઈ જાય તો તમારું અર્ધુ કામ થઈ ગયું છે હવે તમારે થોડુંક બેઝિક સેટિંગ એટલે કે Blogger સેટઅપ કરવાનું હોય છે,સવ થી પેહલા Title સેટ કરો
Description લખો એમાં gujarati keyword પણ લખો જેથી તમારો બ્લોગ રેન્ક માં આવે,
Custom Permalink ON કરો
Search preference માં redirection સેટ કરો,
આ બધું સેટિંગ SEO મેં મદદ કરે છે,
5.Keyword Reserch કરવાની રીત
કીવર્ડ રિસર્ચ ગુજરાતી માં પણ કરો અને હિન્દી માં પણ કરો જો તમે ઇચ્છતા હોય કે અમારી પોસ્ટ Google પર રેન્ક થાય તો સાચા gujarati keywords પસંદ કરવા ખૂબ જરૂરી છે ,તમારા સમજવા માટેબ્લોગ બનાવવાની રીત
બ્લોગિંગ ટીપ્સ ગુજરાતી
ટ્રાફિક વધારવાની રીત
SEO શીખવાની રીત
Long tail gujarati keywords ઝડપ થી ગૂગલ માં રેન્ક થાય છે.
6. પોસ્ટ લખવાની રીત | SEO Friendly Gujarati Blog Writing
દોસ્તો પોસ્ટ લખતી વખતે Title માં Gujarati Keyword રાખો જેમ કેબ્લોગ બનાવવાની રીત | નવા બ્લોગર માટે સંપૂણ જાણકારી
Permalink ને નાની રાખો જેમ કે
/બ્લોગ-બનાવવાની-રીત
બ્લોગ ના Introduction માં keyword જરૂર થી હોવો જોઈએ અને તે પણ પેહલા પેરાગ્રાફ માં નેચરલ તરીકા થી એવી રીતે લખવો કે વાક્ય બદલાય ના જાય,
Sub-headings માં LOC Gujarati કીવર્ડ એડ કરો જેમ કે
Nich પસંદ કરવાની રીત
Domain નામ પસંદ કરવું
પોસ્ટ લખવાની રીત
Image ના Alt text Gujarati માં રાખો જેથી ગૂગલ આશાની થી ટોપિક ને સમજી શકે,
7. બ્લોગ ને Google પર રેન્ક કરવાની રીત
જો તમે પસંદ કરતા હોય કે તમારો બ્લોગ જલ્દી રેન્ક થાય તો તમે આ કામ કરો1. Regular posting
દોસ્તો તમે તમારા બ્લોગ પર અઠવાડિયા માં કમ સે કમ ત્રણ પોસ્ટ જરૂર કરો કેમ કે તમારી Consistency google ને signal આપે છે કે આ બ્લોગ active છે,
2. Intarnal linking
ઈન્ટર્નલ લિંકિંગ એટલે તમારી જૂની પોસ્ટ ને નવી અપલોડ કરેલી પોસ્ટ સાથે જોડવી,
3.mobail frindly tamplate
તમે તમારા બ્લોગર બ્લોગ માટે simple clean template પસંદ કરો એટલા માટે કે તમારો બ્લોગ આશાની થી ખુલે અને મોબાઇલ પર ખુલી શકે એવી બની રહે.
4.Long content લખો,
તમે તમારા બ્લોગ ની પોસ્ટ માટે કમ સે કમ 800 થી 1200 શબ્દો માં આર્ટિકલ લખો આટલા શબ્દોનો બ્લોગ આર્ટિકલ google માં રેન્ક માટે સારો માનવામાં આવે છે.
5. Beginner માટે સામાન્ય ભૂલો
જે લોકો બ્લોગિંગ માં નવા છે તે માટે ભાગે આ મિસ્ટિક કરતા હોય છે જેનાથી બચવું જોઈએ
દરરોજ પોતાના બ્લોગ ની theme બદલવી
Keyword વગર પોસ્ટ લખવી
Copy paste content પોસ્ટ કરવો,
Alt text લખ્યા વગર images પોસ્ટ કરવી
પોસ્ટ માં ઘણા વધારે irrelevant tags લગાવવા
જો તમારી આ ભૂલો થતી હોય તો ચેતી જજો તમારો બ્લોગ ક્યારે પણ રેન્ક નહીં થાય,
Canclusan
બ્લોગ બનાવવો મુશ્કેલ નથી બસ બ્લોગ બનાવવાનો તરીકો સાચો હોવો જોઈએ,જો તમે આ guide ને ફોલો કરશો અને સાથે સાથે gujarati keywords જેવા કે બ્લોગ બનાવવાની રીત પર ધીરે ધીરે કામ કરશો તો તમારો બ્લોગ થોડા જ સમય માં google પર રેન્ક થવા લાગશે,
શરૂઆત નાના કદમ થી કરો અને નિયમિત રીતે બ્લોગ પર લખતા રહો એ જ કામયાબ થવા નો સાચો તરીકો છે.
FAQ
1. સૌથી સરળ બ્લોગ ક્યાં બનાવી શકાય?
નવા લોકો માટે શરૂઆત માટે Blogger સવ થી આસાન અને મફત માં છે,
2. શું બ્લોગિંગ થી કમાણી થાય છે?
હા, બ્લોગિંગ થી કમાઈ થાય છે એના ત્રણ તરીકા છે AdSense, Affiliate, Sponsorship
3.બ્લોગ રેન્ક થવામાં કેટલો સમય લાગે?
હા જરૂર રેન્ક થશે કેમ કે ગુજરાતી બ્લોગિંગ માં competition બહું ઓછું છે એટલા માટે ઝડપ થી રેન્ક થાય છે,
4. બ્લોગ રેન્ક થવા માં કેટલો સમય લાગે છે?
જો તમારું લખાણ સારું છે અને લોકો ને ફાયદો થાય છે તો 20 થી 30,0દિવસ માં રેન્ક થવાનું શરૂ થઈ જાય છે.
5. બ્લોગ બનાવવાની રીત શીખ્યા પછી પહેલું પગલું શું?
સવ થી પેહલા તમારી પસંદ કરેલી nich ના મુજબ 5 થી 7 સારી પોસ્ટ લખો અને લોકો માટે સિમ્પલ થીમ સેટ કરો.

