હાલ માં mobile slow chale to shu karvu એ વિશે આજ ની બ્લોગ પોસ્ટ માં બતાવવા જઈ રહીયો છું આજ ના જમાના માં મોબાઇલ આપણી જિંદગી નો સૌથી અહમ હિસ્સો બની ગયો છે ,પરંતુ જેવો મોબાઇલ ધીમો પડી જાય છે ,hang થવા લાગે છે અથવા apps ને ખૂલવામાં સમય લાગે છે ,કે પછી hang થવા લાગે છે તે વખતે મન માં એક જ સવાલ ઉઠે છે કે mobile slow chale to shu karvu
કેટલાક લોકો તો આ સ્થિતિ માં નવો મોબાઇલ લેવાનું વિચારી રહ્યા છે પરતું હકીકત એ છે કે વધારે પડતા કેસો માં જૂના અથવા slow મોબાઈલ ને જ fast બનાવી શકાય છે, આ પોસ્ટ માં આપણે આશાન અને practical તરીકાઓ થી શીખીશું e android mobile slow kem chale che અને એનું સાચું solution શું છે.Mobile Slow Chale To Shu Karvu | Mobile Slow Kyu Hota Hai?
સૌથી પેહલા તો એ વાત સમજવાની ખૂબ જરૂરી છે કે phone hang thai to shu karvu એના પેહલા mobail heng શા માટે થાય છે એ જાણવું જરૂરી છેનીચે મોબાઇલ હેંગ થવા ના કેટલાક કારણો
મોબાઈલ ની storage full થઈ જવી
Background માં વધારે apps ચાલુ હોવી
Cache અને junk files ભેગી થવી
જૂનું softwer અથવા ખોટો update
RAM ઓછી હોવી
આ કરણો ના લીધે Smartphone slow thai gaya che su Karvu જેવા પ્રશ્નો મન માં ઊભા થાય છે.
Mobile Slow Chale To Shu Karvu? (Step by Step Solution)
હવે હું તમને બતાવવા જઈ રહીયો છું એવા સહેલા તરીકાઓ જેનાથી તમે તમારા મોબાઇલ ની speed વધારી શકો છો.
1.Background Apps Bandh Karo
વધારે પડતું જોવા માં આવે છે કે આપણે મોબાઇલ માં ઘણી બધી apps ચાલુ કરીને પછી છોડી દઈએ છીએ જેના લીધે RAM પર load વધે છેઅને mobail lag problem solution શોધવું પડે છે એટલા માટે Recent apps માં ચાલતી બધી extra apps close કરો અને auto start apps બંધ કરો,
2.Cache Clear Karo
mobile cache clear karva thi speed vadhe che આ વાત એકદમ સાચી છેએના માટે ફોન ના setting માં જાઓ અને Storage માં જઈને Cache Data Social
Media Apps ના cache દેતા ને ક્લિયર કરો.
3.Storage Khali Rakho
જો તમારા ફોન માં memory full છે તો દેખીતી વાત છે કે mobile slow chale che su karvu એ સવાલ પૂછવો વ્યર્થ છેએને ખાલી કરવા માટે ઉપયોગ ના હોય એવા photos અને videos delete કરો અને unused apps ને પણ uninstall Karo.
4.Software Update Check Karo
કેટલીક વખત update કર્યા પછી mobile update pachhi slow chale to su karvu જેવા problem આવે છે જો નવું અપડેટ ભારે છે તો બેકગ્રાઉન્ડ features ડિસેબલ કરે અને system optimisation ચાલુ રાખે છે.5.Old Mobile Fast Banavani Trick
જો તમારો ફોન જૂનો છે તો પણ કેટલાક settings ને બદલી ને એને fast બનાવી શકાય છે.Animation scale 0.5x પર રાખો
Developer options માં background process limit સેટ કરો
આ તરીકો old mobile fast banavani trick ના માટે ઘણો કામ આપે છે.
Android Mobile Optimize Kevi Rite Karvi
એનરોઇડ ફોન ને optimize કરવો ખૂબ જ જરૂરી છે જેથી android phone slow problem જેવી પરેશાની ના આવેLite version apps નો ઉપયોગ કરો
Phone booster apps સમજી વિચારી ને ઇસ્તેમાલ કરો
Regular restrat કરો.
Phone Hang Problem Permanent Solution
જો પોસ્ટ માં ઉપર બતાવવામાં આવેલાં ઉપાયો કર્યા પછી પણ phone slow છે તોજરૂર પડે તો battery replacement કરો આ તરીકા ને phone hang problem permanent solution માંનવા માં આવે છે.
Mobile Fast Banane Ke Liye kya kare
જો ઇન્ટરનેટ ધીમું છે તો network reset કરોLive wallpaper ને બંધ કરો
Widgets ઓછી રાખો
આ નાની નાની વસ્તુઓ પર ધ્યાન આપવાથી mobile ni speed vadharva ni tips માટે ઉપયોગી સાબિત થાય છે.
Canclusan
દોસ્તો જો તમે હકીકત માં જાણવા માંગતા છો કે mobile slow chale to shu karvu તો એનો એક જ જવાબ છે ઠીક maintenance અને regular optimization દરેક વખતે નવો ફોન ખરીદવો જરૂરી નથી હોતો થોડી સમજદારી અને સાચા સ્ટેપ્સ થી તમારો ફોન ફરી થી fast બની શકે છે.જો તમને આ જાણકારી કામની લાગી હોય તો આ પોસ્ટ ને તમારા દોસ્તો માં share જરૂર કરો જેથી એમના મોબાઇલ નો આ પ્રોબ્લેમ દૂર થઈ સકે.
FAQ
1.Mobile slow chale to sabse pehla shu karvu joiye?
સૌથી પેહલા બેકગ્રાઉન્ડ માં ચાલતી એક્સ્ટ્રા એપ બંધ કરો અને ચેસ ક્લીયર કરો આ સિમ્પલ સ્ટેપ થી ઘણી વખત ફોન ફાસ્ટ થઈ જતો હોય છે.
2.Mobile update pachhi slow chale to shu karvu?
અપડેટ પછી ભારે ફિચર્સ બંધ કરો અને બેકગ્રાઉન્ડ પ્રોસેસ લિમિટ સેટ કરો અને ફોન એક વખત રીસ્ટાર્ટ કરો.
3.Storage full hoy to mobile slow thai che?
હા, સ્ટોરેજ ફૂલ થવાથી મોબાઇલ ઘણી વખત હેંગ થવા લાગે છે વગર ઉપયોગ ના ફોટા અને વિડિઓ અને એપ ડીલીટ કરવા ખૂબ જરૂરી છે.
4.Old mobile fast banavani koi trick che?
હા, ડેવલપર ઓપ્શન માં એનિમેશન સ્કેલ 0.5 રાખો અને લાઇટ વર્ઝન એપ વાપરો.
5.Phone hang problem permanent solution shu che?
Regular optimization, cache clear, storage management અને જરૂર પડે તો battery replacement આ પ્રોબ્લેમ નું સમાધાન છે.

