બ્લોગ પોસ્ટ માટે ઓનપેજ SEO optimisation | સંપૂર્ણ માર્ગદર્શિકા

Blogger Imran
0
તમે તમારા બ્લોગ ની રેન્કિંગ વધારવા માંગો છો તો બ્લોગ પોસ્ટ માટે ઓન પેજ SEO optimisation ને સારી રીતે સમજવું અને અમલ કરવો જરૂરી છે કેટલીક વખત કન્ટેન્ટ તો સારો લખી નાખીએ છીએ પરંતુ Google સુધી એને પહોચવા માટે ટેક્નિકલ અને સત્રક્ચર કામ કરવું જોઈએ, આપણે એ નથી કરતા એટલા માટેજ પોસ્ટ રેન્ક નથી થતી આપણી, આ બ્લોગ પોસ્ટ માં એકદમ સાહેલી ભાષા માં શીખીશું કે on page SEO શું છે અને કેવી રીતે કામ કરે છે અને તમારી બ્લોગ પોસ્ટ ને ટોપ રેન્ક સુધી લઈ જઈ શકે છે.

(toc) #title=(Table of Content)

બ્લોગ પોસ્ટ માટે ઓનપેજ SEO optimisation

બ્લોગ પોસ્ટ માટે ઓન પેજ SEO optimisation શું છે?

On page SEO એ તરીકો છે જેની મદદ થી તમે તમારી બ્લોગ પોસ્ટ ને Google friendly બનાવે છે

એમાં content optimization, keyword placement, headings structure, URL optimization, image SEO, internal linking, mobile-readiness, page experience જેવા કેટલાક factors સામેલ હોય છે.

On page SEO નો ફાયદો એ છે કે Google તમારી પોસ્ટ ને સારી રીતે સમજી શકે છે અને સહી લોકો સુધી પહોંચવું સહેલું થઈ જાય છે

જો તમે Bloging માટે બ્લોગ પોસ્ટ માટે ઓન પેજ SEO optimisation ને સમજવા માંગો છો તો આ ઓન પેજ SEO ગાઇડ તમારા માટે છે

ઓન પેજ SEO નું મહત્વ શું છે | Onpage SEO Importance 

જ્યારે બ્લોગ નવો હોય છે ત્યારે domain authority ઓછી હોય છે અને backlink ઓછી હોય છે એવા માં ફક્ત on page SEO કરવું જ સહી તરીકો છે,જે તમારી પોસ્ટ ને જલ્દી index કરાવી શકે છે અને રેન્કિંગ અપાવી શકે છે.

On page SEO કેમ જરૂરી છે.

એના થી Google ને તમારી પોસ્ટ ને સમજવામાં આશાની રહે છે અને users ને તમારી પોસ્ટ દેખાઈ છે 
CTR બધે છે
Bounce Rate ઓછો થાય છે
Ranking ઝડપ થી થાય છે

કીવર્ડ રીસર્ચ કેવી રીતે કરવી | Blog post Keyword Research Gujarati 

On page SEO નો પહેલો અને સૌથી મહત્વ નો step છે Keyword Research

Best keyword research process

  • Google autocomplete
  • People Also Ask section
  • Google Trends
  • Ubersuggest / Ahrefs
  • Competitor analysis

Keyword ને હંમેશા ત્રણ તબક્કામાં વહેંચો

  1. Primary keyword
  2. Secondary keywords
  3. Long-tail keywords

તમારો primary keyword આ પોસ્ટ માં છે એવો હોવો જોઈએ જેમ કે 
ઓન પેજ SEO optimisation જેવો હોવો જોઈએ.

SEO friendly Title કેવી રીતે બનાવવું ?

Title એવું હોવું જોઈએ જે વાંચતા ની સાથે જ user એના પર ક્લિક કરવા પર મજબૂર થઈ જાય.

Perfect SEO Title Tips

  • Primary keyword એમાં એડ કરો 
  • Title 55–60 characters સુધી રાખો 
  • Emotional atbau power words નો ઉપયોગ કરો
  • Click-worthy બનાવો
  • Example માટે જેમ આ મારી પોસ્ટ નું ટાઇટલ છે તે જુઓ

બ્લોગ પોસ્ટ માટે ઓન પેજ SEO optimisation માટે સંપૂર્ણ માર્ગદર્શિકા

SEO friendly URL કેવી રીતે બનાવવું?

URL નાનું સાફ અને એમાં keyword focused હોવો જોઈએ જેમ કે.

http://www.Bloggerimran.in/blog-post-maate-onpage-seo-optimisation

આ કામો Avoid કરો
  • લાંબા URL
  • Stop words
  • Symbols અને numbers

H1, H2, H3 headings કેવી રીતે વાપરવી

Heading structure Google ને content hiearchy સમજવા માં મદદ કરે છે

સાચું structure
  • H1 – Only one
  • H2 – Main sections
  • H3 – Sub sections
અને એની અંદર નેચરલ તરીકા થી પોતાનો gujarati long tail keyword જે હોય તે જેમ કે મારી આજ ની પોસ્ટ નો છે 

બ્લોગ પોસ્ટ માટે ઓન પેજ SEO optimisation નો પણ સમાવેશ થવો જોઈએ.

Content Optimisation કેવી રીતે કરવું

Content એ તમારી પોસ્ટ ની પૂરી તાકાત છે એટલા માટે સૌથી વધારે મેહનત એના ઉપર કરવી,

Content માં શું સામીલ કરવું જોઈએ?

  • keywords ને natural flow માં પોસ્ટ માં જોડો
  • Short paragraphs
  • Easy gujarati language
  • Examples અને charts 
  • User problems નું clear solution

Keyword Placement

  • First paragraph
  • Sub-heading
  • Meta description
  • Conclusion
  • Image alt text
  • Internal links
પરંતુ keyword stuffing કોઈ પણ સંજોગો માં ના કરો

Image SEO કેવી રીતે કરવું 

તમારી પોસ્ટ ની.Google images પણ તમારી રેન્ક વધારે છે 
  • Image SEO Tips 
  • File name માં keyword રાખો 
  • Alt text લખો 
  • Compressed image use કરો
  • WebP format નો ઉપયોગ કરો
ઉદાહરણ માટે Alt Text આ રીતે લગાવવો 

બ્લોગ પોસ્ટ માટે ઓન પેજ SEO optimisation guide image

Internal Linking અને External Linking 

Intarnal linking 

પોતાની જૂની relevant posts થી connect કરો અને link 3 થી 4 આર્ટિકલ ઓછા માં ઓછા લિંક કરો.

External linking 

High authority સાઇટ ને લિંક કરો wikipedia , Google, government websites

Mobile Friendly Blogging નું મહત્વ

આજ ના સમય માં 90% લોકો મોબાઇલ પર બ્લોગ જુએ છે 
જો તમારી પોસ્ટ mobail frendly નહીં હોય તો રેન્ક નહીં થાય 
એટલે આ વાતો ધ્યાન માં રાખો

  • Mobile responsive theme
  • થીક font size
  • Lightweight design
  • Compressed image
  • Fast loading speed

Page Speed કેવી રીતે સુધારવી 

Page speed ranking factor છે,

Improve loading speed કરવા માટે આટલું કરો 

  • Cache plugin
  • Lightweight theme
  • Image compression
  • Minify CSS & JS

Schema Markup શું છે 

Schema Google ને જણાવે છે કે તમારી પોસ્ટ કયા વિષય ઉપર છે
આ search appearance improv કરે છે

એટલા માટે FAQ schema અને Article Schema નો ઉપયોગ કરો.

User Experience નું મહત્વ

User તમારા બ્લોગ ને પસંદ કરશે ત્યારેજ તે તમારા બ્લોગ ના ઉપર time spend કરશે

User Experience ને સુધારવા માટે 

  • Clear paragraphs
  • No pop ups
  • Easy tabal of content 

Keywords કેવી રીતે ઉમેરવા

LSI Keyword તમારા મુખ્ય keyword ની સાથે જોડાયેલા શબ્દો હોય છે 
તમે એને google Suggest માં થી હાંસિલ કરી શકો છો

ઉદાહરણ માટે 
  • onpage seo kya hota hai
  • blog seo kaise kare
  • google ranking kaise increase kare

Conclusion 

બ્લોગ પોસ્ટ માટે ઓન પેજ SEO optimisation તમારી બ્લોગ પોસ્ટ ને Google માં રેન્ક કરાવવાનો સૌથી મજબૂત તરીકો છે જો તમે Keyword Research થી લઇને content optimization, internal linking થી લઇને mobail frendly layout સુધી સ્ટેપ follow કરો તો તમારી પોસ્ટ ખૂબ આશાની ની સાથે search results માં ઉપર આવશે

FAQ

1. બ્લોગ પોસ્ટ માટે ઓન પેજ SEO optimisation શું છે?
On page SEO એ તરીકો છે જેમાં તમે તમારી પોસ્ટ ને Google friendly બનાવી શકો છો.

2. ક્યાં કીવર્ડ વાપરવા જોઈએ ?
Primary, secondary અને long-tail keywords mix કરીને વાપરવા જોઈએ.

3.on page SEO થી રેન્કિંગ કેટલા સમય માં આવે છે?
ઠીક તરીકા થી optimization કરીએ તો 15 થી 40 દિવસ માં રિઝલ્ટ દેખાવા લાગે છે.

4. ઇમેજ SEO કેમ જરૂરી છે?
કેમ કે images થી Google ને content અને context સમજવા માં આશાની થાય છે અને ટ્રાફિક પણ વધે છે.

5.URL optimization કેવી રીતે કરવું?
URL નાનું રાખો,ફક્ત keyword ને એડ કરો અને special characters નો ઉપયોગ ન કરો.



Tags

एक टिप्पणी भेजें

0 टिप्पणियाँ

एक टिप्पणी भेजें (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!