મિત્રો Vidhva Sahay Yojana Gujarat Online Apply ગુજરાત સરકાર ની એક મહત્વપૂર્ણ સમાજ ની સુરક્ષા કરવા માટે ની યોજના છે જેના અંતર્ગત વિધવા મહિલાઓને નાણાંકિય સહાય ના સ્વરૂપે માસિક પેન્શન ના રૂપ માં આપવામાં આવે છે,આ યોજના નો મુખ્ય હેતું મહિલાઓ ને સહારો આપવાનો છે ઔરત પતિ ના મુત્યુ પછી આર્થિક રીતે કમજોર થઈ જાય છે Vidhva Sahay Yojana એમને પગ પર ઉભી થવામાં અને પોતાનું ગુજરાન ચલાવવામાં મદદ કરે છે Vidhva Sahay Yojana Gujarat Online પ્રકિયા એક દમ online છે અને એને Digital Gujarat Portal ના માધ્યમ થી કરી શકાય છે.
આ આર્ટિકલ માં હું તમને widow pension scheme gujarat details, vidhva sahay yojana eligibility kya hai, digital gujarat vidhva yojana form, vidhva pension status check onlineજેવી બધી જરૂરી માહિતી તફસિલ થી આપીશ.
Vidhva Sahay Yojana Gujarat Online Apply | Vidhva Sahay Yojana Kya Hai
દોસ્તો વિધવા સહાય યોજના ગુજરાત સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલી એક પેન્શન યોજના છે જે વિધવા મહિલાઓ ને દર મહિને નક્કી કરેલ રકમ આપે છેઆ યોજના ની મદદ થી મહિલાઓ ને આત્મનિર્ભર બનાવવાની અને એમના જીવન ના લેવલ ને સારું બનાવવાની કોશિસ કરવામાં આવે છે.
Widow pension scheme gujarat સમાજ કલ્યાણ વિભાગ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને એનો ફાયદો ફક્ત હકદાર મહિલાઓ ને જ આપવામાં આવે છે.
Vidhva Sahay Yojana Eligibility Kya Hai
દોસ્તો વિધવા સહાય યોજના યોગ્યતા શું છે આ પ્રશ્ન સૌથી વધારે પૂછવામાં આવે છે આ સરકારી યોજના માટે નીચે દર્શાવેલ મહિલાઓ હકદાર છે- અરજી કરનાર મહિલા વિધવા હોવી જોઈએ
- મહિલા ગુજરાત રાજ્ય ની કાયમી રહેવાસી હોવી જોઈએ
- અરજી કરનાર મહિલા ની ઉમર 18 વર્ષ અથવા એના થી વધારે હોવી જોઈએ
- પરિવાર ની વાર્ષિક આવક સરકાર દ્વારા નક્કી કરેલ હદ થી ઓછી હોવી જોઈએ.
- અરજી કરનાર મહિલા કોઈ બીજી સરકારી વિધવા પેન્શન નો લાભ ના લેતી હોય
Vidhva Sahay Yojana Pension Amount 2026
વિધવા સહાયતા યોજના ના સંદર્ભ માં સરકાર તરફ થી લાભાર્થી મહિલાઓ ને દર મહિને નક્કી કરેલ પેન્શન ની રકમ આપવામાં આવે છે
આ રકમ મહિલા ની આવક ,ઉમર અને સરકારી નિયમો ના આધારે નક્કી કરવામાં આવે છે ,
સમય સમય પર સરકાર પૅન્શન ની રાશિ માં બદલાવ કરતી હોય છે
એટલા માટે અરજી કરતા પેહલા પ્રાથમિક માહિતી લેવી જરૂરી છે પેન્શન ના પૈસા સીધા dbt ના માધ્યમ થી લાભાર્થી મહિલા ના ખાતા માં જમા થઈ જાય છે
Vidhva Sahay Yojana Income Limit Gujarat
વિધવા સહાયતા યોજના નો લાભ ફક્ત એજ મહિલાઓ ને આપવામાં આવે છે જેમની પારિવારિક વાર્ષિક આવક સરકાર દ્વારા નક્કી કરેલ લિમિટ થી ઓછી હોય છે
આવક ની હદ નક્કી કરવાનો મકસદ એ નક્કી કરવાનો છે કે આર્થિક રીતે કમજોર વિધવા ને જ યોજના નો લાભ મળે,
આવક નું પ્રમાણપત્ર અધિકૃત સરકારી અધિકારી દ્વારા આપેલ હોવું જોઈએ.
એના સિવાય પણ આ વિધવા સહાય યોજના ના ફાયદા ઘણા બધા છે જેમ કે
તો જાણી લો કે Digital gujarat vidhva yojana form ભરતી વખતે નીચે આપેલા દસ્તાવેજો ની જરૂર પડે છે.
Widow pension scheme gujarat online apply કરવાનો આ જ અધિકારીક તરીકો છે
Vidhva Sahay Yojana Benefits Aur Pension Amount | વિધવા સહાય યોજના ના લાભ શું છે?
Vidhva Sahay Yojana નો સૌથી મોટો ફાયદો એ છે કે અરજી કરનાર મે દર મહિને પેન્શન આપવામાં આવે છેએના સિવાય પણ આ વિધવા સહાય યોજના ના ફાયદા ઘણા બધા છે જેમ કે
- દર મહિને પેન્શન ની રકમ ડાયરેક બેંક ખાતામાં જમા થઈ જાય છે
- આર્થિક તંગી ઓછી થાય છે
- દરરોજ ના ખર્ચા માં મદદગાર થાય છે.
Vidhva Sahay Yojana Required Documents
વિધવા સહાય યોજના નો લાભ લેવા માટે કયા કયા document ની જરૂર પડે છે ?તો જાણી લો કે Digital gujarat vidhva yojana form ભરતી વખતે નીચે આપેલા દસ્તાવેજો ની જરૂર પડે છે.
- આધાર કાર્ડ
- પતિ નો મરણ નો દાખલો
- આવક નો દાખલો
- રહેણાક નો દાખલો
- બેન્ક ની પાસબુક
- પાસપોર્ટ સાઇઝ ના ફોટા
Digital Gujarat Vidhva Yojana Online Apply Kaise Kare
Vidhva sahay yojana gujarat online apply કરવા માટે નીચે આપેલા સ્ટેપ ફોલો કરો- Digital Gujarat Portal ઓપન કરો
- લોગીન કરો અથવા નવું રજિસ્ટ્રેશન કરો
- Social Security Schemes સેક્શન માં જાઓ.
- Vidhva Sahay Yojana પસંદ કરો
- Digital gujarat vidhva yojana form ભરો
- બધા જરૂરી દસ્તાવેજ અપલોડ કરો
Widow pension scheme gujarat online apply કરવાનો આ જ અધિકારીક તરીકો છે
Vidhva Pension Status Check Online Kaise Kare
વિધવા પેન્શન સ્ટેટ્સ ઓનલાઈન ચેક કરવા માટે નીચે બતાવેલી રીતો અપનાવો- Digital Gujarat Porta ને ખોલો.
- My Applications વિકલ્પ ની પસંદ કરો
- Vidhva sahay yojana application status જોવો
Vidhva Sahay Yojana Update 2026
સરકાર દ્વારા વિધવા સહાય યોજના થી સંબંધિત નિયમો,પેન્શન ની રકમ ,અને યોગ્યતા માં થોડા થોડા સમયે બદલાવ થયા કરે છે
વર્ષ 2026 માં પણ આ યોજના થી જોડાયેલા નિયમો માં કેટલાક બદલાવ એટલે કે અપડેટ થઈ સકે છે
એટલા માટે લાભાર્થીઓ ને blogger imran તરફ થી સલાહ આપવામાં આવે છે કે તમે નિયમિત રીતે Digital Gujarat Portal પર નવી આવેલી અપડેટ અને નોટિફિકેશન ચેક કરતા રહો
Widow Pension Scheme Gujarat Details શું છે?
- વિધવા સહાય યોજના સરકાર દ્વારા સંચાલિત છે
- પેન્શન ની રકમ DBT ના માધ્યમ થી આપવામાં આવે છે
- ખોટી જાણકારી આપવા બદલ અરજી કેન્શલ પણ થઈ સકે છે.
- યોજના પૂરી થતા પેહલા સમય પર અરજી કરવી જરૂરી છે
Vidhva Sahay Yojana Application Rejection Reasons
કેટલીક વખત વિધવા સહાયતા યોજના ની અરજી અમુક સામાન્ય કારણો ના લીધે કેન્સલ થઈ જતી હોય છે જેમ કે
- ખોટી જાણકારી આપવી
- અધૂરા દસ્તાવેજો અપલોડ કરવા
- આવક નક્કી કરેલ હદ થી વધારે હોવી
- પેહલા થી જ કોઈ અન્ય સરકારી પેન્શન યોજના નો લાભ લેતા હોય
આ બધા કારણો પેન્શન માટે ની અરજી કેન્સલ થવાના મુખ્ય કારણ હોય છે
એટલા માટે આવેદન કરતી વખતે બધી જાણકારી સાચી અને ચોખ્ખી ભરવી જરૂરી છે.
Why Vidhva Sahay Yojana Is Important for Women
વિધવા સહાયતા યોજના મહિલાઓ ને સામાજિક અને આર્થિક સશકિતકરણ ના માટે એક મહત્વપૂર્ણ કદમ છે
પતિ ના જતા રહેવા પછી આર્થિક રૂપ થી કમજોર થઈ ગયેલી મહિલાઓ ને આ યોજના આત્મનિર્ભર બનવા માં મદદ કરે છે અને એમને સમ્માન આપે છે.
જો તમે અથવા તમારા પરિવાર માં કોઈ મહિલા આ યોજના ના માટે હકદાર છે તો આજે જ vidhva Sahay Yojana gujarat online apply કરીને આ સરકારી યોજના નો લાભ ઉઠાવો.
Digital gujarat portal પર જઈને ઓનલાઇન ફોર્મ ભરીને અરજી કરી શકાય છે.
2.વિધવા સહાય યોજના કોને મળે છે?
આ વિધવા સહાય યોજના ગુજરાત રાજ્ય ની યોગ્ય વિધવા મહિલાઓ ને મળે છે જે આ યોજના ની બધી શરતો ને પૂરી કરે છે.
3.વિધવા પેન્શન કેટલી મળે છે?
પેન્શન ની રકમ સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે.અને એ સીધી અરજદાર ના ખાતા માં નાખવામાં આવે છે
4.વિધવા પેન્શન સ્ટેટસ કેવી રીતે ચેક કરવો?
Digital Gujarat Portal પર લોગીન કરીને My Application સેક્શન માં પોતાની સ્ટેટ્સ જોઈ શકાય છે.
5.વિધવા સહાય યોજનાના દસ્તાવેજ કયા છે?
આધાર કાર્ડ, મરણ નો દાખલો,આવક નો દાખલો , નિવાસ પ્રમાણપત્ર અને બેંક ની પાસ બુક જરૂરી છે.
Canclusan
Vidhva Sahay Yojana Gujarat Online Apply ગુજરાત ની વિધવા મહિલાઓ ના માટે એક ખૂબ જ ફાયદાકારક યોજના છે, આ આર્ટિકલ માં widow pension scheme gujarat details, યોગ્યતા, દસ્તાવેજ, digital gujarat vidhva yojana form અને vidhva pension status check online ની પૂરી જાણકારી આપવામાં આવી છે.જો તમે અથવા તમારા પરિવાર માં કોઈ મહિલા આ યોજના ના માટે હકદાર છે તો આજે જ vidhva Sahay Yojana gujarat online apply કરીને આ સરકારી યોજના નો લાભ ઉઠાવો.
FAQ | vidhva Sahay Yojana
1.વિધવા સહાય યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?Digital gujarat portal પર જઈને ઓનલાઇન ફોર્મ ભરીને અરજી કરી શકાય છે.
2.વિધવા સહાય યોજના કોને મળે છે?
આ વિધવા સહાય યોજના ગુજરાત રાજ્ય ની યોગ્ય વિધવા મહિલાઓ ને મળે છે જે આ યોજના ની બધી શરતો ને પૂરી કરે છે.
3.વિધવા પેન્શન કેટલી મળે છે?
પેન્શન ની રકમ સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે.અને એ સીધી અરજદાર ના ખાતા માં નાખવામાં આવે છે
4.વિધવા પેન્શન સ્ટેટસ કેવી રીતે ચેક કરવો?
Digital Gujarat Portal પર લોગીન કરીને My Application સેક્શન માં પોતાની સ્ટેટ્સ જોઈ શકાય છે.
5.વિધવા સહાય યોજનાના દસ્તાવેજ કયા છે?
આધાર કાર્ડ, મરણ નો દાખલો,આવક નો દાખલો , નિવાસ પ્રમાણપત્ર અને બેંક ની પાસ બુક જરૂરી છે.

