જ્યારે માણસ અચાનક કોઈ મુસીબત યા પરેશાની માં ફસાઈ જાય છે,તો એનું દિલ બેચેન થઈ જાય છે એવી હાલત માં Musibat ane Preshani door karvano wazifo એક મજબૂત આસરો બની જાય છે, આ અમલ ન ફક્ત દિલ ને શુકુન આપે છે બલ્કિ ઈન્સાન કે અંદર ઉમ્મીદ યકીન અને હિમ્મત પણ પૈદા કરી આપે છે,
આ ઇસ્લામિક આર્ટિકલ માં બતાવવામાં આવેલો રૂહાની અમલ બહુજ આશાન છે પરંતુ એની અસર બહુત ઊંડી છે, આ અમલ ને ત્રણ દિવસ સુધી કરવામાં આવે છે અને ઘણા બધા લોકો ને આ રૂહાની વઝીફા થી ઘણા બધા લોકો ને ફાયદો પણ થયો છે,
(toc) #title=(Table of Content)
Musibat Ane Preshani Door karvano wazifo
ફઝર ની નમાઝ પછી કરવામાં આવતો મુસીબત અને પરેશાની દૂર કરવા માટે નો વઝીફો અને Fajar Na Baad No Wazifa હું તમને બતાવવા જઇ રહીયો છું,
Pareshani Door Karvano Wazifa No Tariko
1 લગાતાર ત્રણ દિવસ બુધવાર , ગુરુવાર અને શુક્ર વાર
2 ફઝર ની નમાઝ પછી પઢવો
3 અમલ કરતા પેહલા 11 વખત durood sharif પઢવું,
4 ત્યાર બાદ 41 વખત shura e fatiha પઢવું
5 આખીર માં 11 વખત દુરુદ શરીફ પઢવું
6 ત્યાર બાદ allah ની બારગાહ માં દિલ થી dua કરવી.
યકીન અને સાચા દિલ થી દુઆ કરવાથી insha Allah દરેક પ્રકાર ની મુશિબત અને પરેશાની થી રાહત મળશે,
Musibat Aur Mushkil Ka Hal
આ Surah Fatiha No Amal આટલો બધો અસરદાર કેમ છે?
સુરા એ ફતિહા ને શિફા આપવા વારી સૂરત કહેવામાં આવે છે , આ સૂરત દરેક બીમારી, દુઃખ અને પરેશાની મેં રાહત નો જરિયો છે,
આ વઝીફા ની ખાસિયત
દિલ અને દિમાગ ને શુકુન મળે છે
ઘર માં બરકત અને રાહત ઉતરે છે
ગમ અને બેકાર વિચારો ને દૂર કરે છે
દુઆ કબુલ થવાની ઉમ્મીદ વધી જાય છે
ઈન્સાન ની હાલત બેહતર થવા લાગે છે
દોસ્તો આ વજીફા ને લોકો ઇન્ટરનેટ પર અક્સર Pareshani door karvano wazifo,Surah Fatiha no amal, Fajar Na baad padhvano wazifo જેવા શબ્દો થી તલાશ કરે છે,
આ અમલ કરતી વખતે કેટલીક જરૂરી વાતો
સાફ દિલ અને વુઝુ ની હાલત માં રહેવું
જલ્દબાજી ન કરે
પૂરે પૂરા યકીન ની સાથે wazifa પઢે
અમલ ની વચ માં વાત ન કરે અને ધ્યાન ન ભટકવા દે,
ઉપર બતાવેલા ત્રણ દિવસ પાબંદી થી પઢે કોઈ દિવસ પઢવાનું છૂટે નહીં,
દુઆ કેવી રીતે કરવી
દુઆ માંગતી વખતે દિલ નરમ હોવું જોઈએ આ Musibat aur Preshani door karvano wazifo પઢયા પછી આ રીતે દુઆ કરે,
યા અલ્લાહ મારી મુશ્કિલો આશાન કરી દે,મારા દિલ ની બેચેની દૂર કરી દે અને મારા માટે બેહતર રસ્તો ખોલી દે,
આ દુઆ માણસ ના અંદર થી ગભરામણ બહાર કાઢી નાખે છે અને નવી આશા ની કિરણ જગાવી દે છે.
Canclusan
દોસ્તો જો તમે કોઈ મુશિબત ઉલ્ઝન યા પરેશાની માંથી પસાર થઈ રહ્યા છો તો આ મુસીબત અને પરેશાની દૂર કરવાનો વઝીફો તમારા માટે ખૂબ મદદગાર સાબિત થઈ શકે છે,આ પરેશાની દૂર કરવા માટે નો અમલ ને સાચા યકીન સાથે કરે,અલ્લાહ દરેક દુઆ સાંભરે છે અને દરેક બંદા ની મુશ્કિલ આસાન કરે છે. દોસ્તો Islamic Wazifa Gujarati માં તમને , બતાવવા માં આવેલો Musibat Ane Preshani Door karvano wazifo તમને કેવો લાગ્યો.

