ઓનપેજ SEO શું છે અને કેવી રીતે કરવું | Step-by-Step Onpage SEO Guide in Gujarati

Blogger Imran
0

 આજે ઓન પેજ SEO શું છે અને કેવી રીતે કરવું એ ટોપિક પર વાત કરવા જઈ રહ્યા છે ઇન્ટરનેટ પર લાખો બ્લોગ દરરોજ પબ્લિસ થાય છે, પરંતુ Google ફક્ત એ બ્લોગ ને ઉપર બતાવે છે જે બ્લોગ નું on page SEO સારું હોય છે એટલા માટે જ આજે આપણે બધી પૂરી માહિતી ના સાથે આ બ્લોગ પોસ્ટ લઈને આવ્યા છે જેમાં આપણે ઓન પેજ SEO શું છે અને કેવી રીતે કરવું એ ટોપિક ને સ્વાભાવિક રૂપે સમજીશું અને જાણીશું કે કેવી રીતે એક ઠીક on page optimisation તમારા બ્લોગ ની રેન્કિંગ બદલી નાખે છે આ આખી પોસ્ટ માં ઓન પેજ SEO શું છે અને કેવી રીતે કરવું એ વિશે આપણે વિસ્તાર થી સમજીશું,

(toc) #title=(Table of Content)

ઓનપેજ SEO શું છે અને કેવી રીતે કરવું

ઓન પેજ SEO શું છે અને કેવી રીતે કરવું | onpage SEO Meaning in gujarati

ઓન પેજ SEO નો અર્થ થાય છે કે તમારી વેબસાઇટ અથવા બ્લોગ પોસ્ટ ની અંદર કરવામાં આવતા બધા સુધારા વધારા જેનાથી Google ને તમારી પોસ્ટ નો કન્ટેન્ટ સમજવામાં આશાની થાય અને એ તમારી પોસ્ટ ને સાચા keyword પર ઊંચી રેન્ક આપી શકે,

On page SEO માં તમે ફક્ત પોતાની પોસ્ટ , કન્ટેન્ટ અને બ્લોગ ની અંદર optimization ના ઉપર કામ કરી શકો છો
એમાં દાખલ છે આ બધું જેમ કે
  • Title optimization
  • Heading structure
  • Keyword placement
  • Internal linking
  • Image SEO
  • URL structure
  • Content quality
  • User experience
  • Page speed
  • Mobile friendliness
એટલે કે તમારી આખી પોસ્ટ Google ને જેટલી આશાની થી સમજાઈ જશે એટલી જ ઝડપ થી તમારી પોસ્ટ ની રેન્કિંગ વધશે.

ઓન પેજ SEO કેવી રીતે કરવું (Step-by-Step Onpage SEO Guide)

નીચે આ ટોપિક પર પૂરી માહિતી step by step ઓન પેજ SEO ગાઇડ ના રૂપે આપવામાં આવી છે જે બ્લોગિંગ ની દુનિયા માં કદમ મૂકનાર નવા bloggar થી લઈને જુના પ્રો બ્લોગર સુધી દરેક ના માટે જરૂરી છે.

1. કીવર્ડ રિસર્ચ કેવી રીતે કરવું Onpage SEO mate 

દરેક ને પોસ્ટ લખતા પેહલા આ કામ કરવું પડે છે કોઈ પણ કન્ટેન્ટ નો આ પ્રથમ અને જરૂરી ભાગ છે જેમાં સાચો keyword પસંદ કરવો એ ખૂબ જ મહત્વપૂર્ણ કામ છે એટલા માટે કે onpage SEO તે વખતે જ કામ આપે છે જ્યારે keyword ઠીક હોય છે,

Keyword Research કેવી રીતે કરવું?

આ માટે કેટલાક ઓનલાઇન ટૂલ છે જેમ કે

  1.  Google Keyword Planner
  2. Ubersuggest
  3. Ahrefs
  4. AnswerThePublic
  5. Google Suggest આ સવ થી સહેલું છે
એક Primary Keyword પસંદ કરો 
ત્યાર પછી 3 થી 6 secindary Keywords 
પોસ્ટ માં એડ કરો
કેટલાક LsI Keywords પસંદ કરો 
અને પોસ્ટ લખતી વખતે Natural તરીકા થી આખા કન્ટેન્ટ માં શામિલ કરો.

2. ટાઇટલ કેવી રીતે લખવું Onpage SEO ma | Title Optimization 

Title એજ વસ્તુ છે જેને Google સૌથી પેહલા જોવે છે અને વાંચે છે અને users જોવે છે

Perfect SEO Title કેવી રીતે બને છે ?

  • Primary Keyword શરૂઆત માં આવે
  • 55 થી 60 characters ની અંદર હોવું જોઈએ
  • Click worthy, dimple અને clear હોય 
  • Gujarati Keyword પણ તમે વાપરી શકો છો 
  • જેમ કે 
ઓન પેજ SEO શું છે અને કેવી રીતે કરવું | સંપૂર્ણ સ્ટેપ-બાય-સ્ટેપ ગાઇડ

3. URL કેવી રીતે રાખવો Onpage SEO friendly (SEO-friendly URL)

URL નાનું ચોખ્ખું અને Keyword અંદર સામેલ હોય એવું હોવું જોઈએ

દાખલા તરીકે  website. com/onpage-seo-guide

મોટા URL રાખવા થી બચવું જોઈએ જેમ કે website.com/what-is-the-complete-guide-of-onpage-seo-and-how-to-do-2025.

4. ઇન્ટ્રો કેવી રીતે લખવું Onpage SEO માં |Intro Optimization

બ્લોગ પોસ્ટ માં intro એવું હોવું જોઈએ જેપાઠકો ને જોડી લે અને પોસ્ટ ઉપર રોકી લે,અને keyword naturally પોસ્ટ માં સમાવેશ કરો,

જેવી રીતે આ પોસ્ટ માં આપણે ઓન પેજ SEO શું છે અને કેવી રીતે કરવું introduction માં નેચરલી તરીકા થી સામીલ કરેલ છે.

 5. Heading Structure (H1, H2, H3) કેમ રાખવું Onpage SEO ma

બ્લોગ પોસ્ટ માં એક મજબૂત heading structure Google ને તમારી પોસ્ટ ના flow ને સમજવામાં મદદ કરે છે,

Structure કેવું હોવું જોઈએ?

  • H1 = Main Title
  •  H2 = Main Sections
  • H3 = Sub points
  • H4 = નાના bullets athvar tips

અને દરેક H2/H3 હેડિંગ માં Hinglish long tail keywords હોવો જોઈએ જેમ કે 

ઓન પેજ SEO શું છે અને કેવી રીતે કરવું Step-by-Step

એને નેચરલ તરીકા થી એડ કરો.

6. Keyword Placement Onpage SEO ma કેવી રીતે કરવી

Keyword stuffing ના કરો અને place કરવાનું છે સ્માર્ટ તરીકા થી કીવર્ડ એડ કરો,
  • Title માં
  • Intro માં
  • 2 થી 3 વખત પોસ્ટ Body માં
  • 1 વખત Canclusan માં
  • 1 sub heading માં
  • URL માં
  • Meta Description માં
તમારો Gujarati Keyword ઓન પેજ SEO શું છે અને કેવી રીતે કરવું પણ આવી જ રીતે નાખવો જોઈએ.

7. Content Quality કેવી હોવી જોઈએ (High-Quality Content)

Google હવે ફકત પોસ્ટ ની લંબાઈ જ નહીં પરંતુ quality ને પણ જોવે છે.

High quality કન્ટેન્ટ કેવું હોવું જોઈએ?

  • Simple language
  • Short paragraphs
  • Practical examples
  • Value
  • User intent solve करे
  • फालतू बात न भरे
એટલે content એવો હોવો જોઈએ કે Google અને user બંનેવ ને પસંદ આવે.

8. Internal Linking કેવી રીતે કરવી Onpage SEO Guide માં

Internal linking થી Google તમારી વેબસાઇટ નું structure ને સમઝે છે અને તમારી જૂની બ્લોગ પોસ્ટ ની ranking વધે છે.

કેવી રીતે કરવું

  • Relevant old posts ને link કરીને જોડો
  • Anchor text natural રાખો
  • દરેક પોસ્ટ માં કમ સે કમ 3–5 internal links કરો.

9. Image SEO કેવી રીતે કરવું (Image Optimization)

Images SEO માં મોટી ભૂમિકા ભજવે છે

કેવી રીતે કરવું

  • Image size compress કરો
  • Alt text માં keyword રાખો
  • File name meaningful રાખો
દાખલા તરીકે Alt text
onpage-seo-kevi-rite-karvu-guide

10. Mobile Friendly Page કેમ જરૂરી છે Onpage SEO Mate

આજ ના સમય માં 80% users મોબાઇલ પર બ્લોગ વાંચે છે અટલે સાઇટ SEO Friendly હોવી જોઇએ.

Google mobile first indexing નો ઉપયોગ કરે છે એટલા માટે તમારી site mobile ready હોવી જરૂરી છે.

11. Page Speed કેવી રીતે સુધારવી (Onpage SEO Factor)

Slow site કોઈ પણ દિવસ top પર નથી જતી એટલા માટે page Speed નું ખાસ ધ્યાન રાખવું,

Improve speed માટે શું કરવું
  • Compress images
  • Lightweight theme
  • Cache plugin
  • Hosting સારું હોય

12. User Experience કેમ સુધારવું Onpage SEO માટે

External links તમને trustworthy બનાવે છે દાખલા તરીકે

Wikipedia, Gov sites, Research sites

14. Social Sharing Buttons કેમ જરુરી છે

આ indirect SEO factor છે પરંતુ બ્લોગ પર trust અને traffic વધારે આવે છે.

15.FAQ Schema, Table of Contents, Featured Snippet માટે Optimization

આ special tricks તમારા બ્લોગ ને Google માં સૌથી ઉપર Rank Zero સુધી લઈ જઈ શકે છે.

Canclusan

હવે તમને સમઝ માં આવી ગયું હશે કે ઓન પેજ SEO શું છે અને કેવી રીતે કરવું અને કેમ આ બ્લોગ માં વેબસાઇટ કી success નો સૌથી મોટો હિસ્સો છે, ઓન પેજ SEO કોઈ એક વખત કરવા વારૂ કામ નથી,બલ્કિ એક લગાતાર ચાલવા વારી process છે,જો તમે તમારી દરેક પોસ્ટ માં આ ગાઈડ ને follow કરશો તો તમારી બ્લોગ પોસ્ટ ઝડપ થી google પર રેન્ક થશે અને organic traffic લગાતાર વધતો જશે,


Tags
SEO

एक टिप्पणी भेजें

0 टिप्पणियाँ

एक टिप्पणी भेजें (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!