Digital Gujarat Portal kya hai એ પ્રશ્ન આજે ગુજરાતના લાખો લોકો search કરી રહ્યા છે, કારણ કે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ Digital Gujarat Portal હવે sarkari yojana, scholarship, certificate અને online services માટે ખૂબ જ ખાસ platform બની ગયું છે. આજના digital સમય માં લોકોને સરકારી ઓફિસે જવાની જરૂર વિના ઘરે બેઠા form ભરવાની અને અરજી કરવાની ફેસિલિટી મળે છે, પરંતુ ઘણી વખત users ને login issue, form filling error, document upload problem અને application status related confusion જેવા પ્રોબ્લેમ નો સામનો કરવો પડે છે.
આજની બ્લોગ પોસ્ટમાં હું તમને વિસ્તાર થી સમજાવશ કે Digital Gujarat portal shu chhe, Digital Gujarat login problem solution, Digital Gujarat online form kaise bhare, Digital Gujarat status not showing solution, Digital Gujarat documents upload problem અને Digital Gujarat scheme apply step by step કેવી રીતે કરવું, જેથી તમે કોઈ પણ ભૂલ વગર online અરજી કરી શકો.Digital Gujarat Portal Shu Chhe? (ડિજિટલ ગુજરાત પોર્ટલ શું છે)
દોસ્તો મારા ઘણા દોસ્તો એ મને આ સવાલ DigitalGujarat portal shu chhe પૂછી રહ્યા છે
અને ગુજરાત ના લાખો લોકો હજુ જાણતા નથી
જે Digital Gujarat portal Kya Hai
તો હું મારા દોસ્તો ને જણાવું છું કે Digital Gujarat
Portal Gujarat Sarkar દ્વારા ચાલુ કરવામાં
આવેલો એક official online platform છે
જેની મદદ થી આખા રાજ્ય ના નાગરિકો ઘર
બેઠા સરકારી સેવાઓ અને સરકારી યોજના
નો ફાયદો ઉઠાવી શકે.
આ digital Portal નો મકસદ સરકારી
કામકાજ ડિજિટલ બનાવવું અને લોકો
ગડી ગડી સરકારી ઓફિસો ના ધક્કા ના ખાવા પડે,
Digital Gujarat portal ni sampurn
Digital Gujarat portal ni sampurn
mahiti Gujarati માં સમજીએ તો આ એક
એવુ પોર્ટલ છે
જ્યાં education, scholarship,
certificate, pension અને welfare schemes થી જોડાયેલી સેવાઓ ના લાભ મળે છે.
મારા વ્હાલા મિત્રો Digital Gujarat Portal
Digital Gujarat Form Apply Process
Digital Gujarat Portal Shu Chhe? | ડિજિટલ ગુજરાત પોર્ટલ શું છે?
Digital Gujarat Portal Gujarat Sarkar | Sarkari Platformમારા વ્હાલા મિત્રો Digital Gujarat Portal
Gujarat Sarkar ની એક ખૂબ સારી
અને મહત્વ ની શરૂઆત છે
Digital Gujarat Website પર થી લઈ શકો છો
- આ portal ને Gujarat
- Government દ્વારા સંચાલન કરવામાં આવે છે અને આ પોર્ટલ પૂરે પૂરું secure અને trusted છે,
Digital Gujarat Website Par Su Su Seva Male Chhe?
Digital Gujarat Website Par Su Su Seva Male Chhe એ જાણવા માટે નીચેના સ્ટેપ જોવો- Scholarship schemes
- Income Certificate
- Caste Certificate
- Domicile Certificate
- Senior Citizen Pension
- Widow Pension
- Student education schemes
- Women welfare schemes
Digital Gujarat Website પર થી લઈ શકો છો
મારો એક મિત્ર છે સફવાન ભાઈ એને તો એક
નાની ઓફિસ શરૂ કરી છે
ભરૂચ માં જેને આ પોર્ટલ નો ઉપયોગ કરતા નથી
ભરૂચ માં જેને આ પોર્ટલ નો ઉપયોગ કરતા નથી
આવડતું એમને ન જીવી રકમ થી આ પોર્ટલ ના માધ્યમ
થી કામ કરી આપે છે
જેના થી લોકો નું પણ કામ થાય છે
જેના થી લોકો નું પણ કામ થાય છે
અને એનું પણ ગુજરાન ચાલે છે.
Digital Gujarat Portal Benefits Gujarati | ડિજિટલ ગુજરાત પોર્ટલ ના ફાયદા
દોસ્તો Digital Gujarat portal નાઉપયોગ થી થવા વાળા ફાયદાઓ નીચે મુજબ છે
- ઘર બૈઠા online apply
- Time અને પૈસા બંનેવ ની બચત
- Transparent process
- Application status online
- Documents upload ની સુવિધા
ઉપયોગ કરો છે અને ફાયદો ઉઠાવો છો
કોમેન્ટ કરી ને જણાવો.
Digital Gujarat Official Website Kya Chhe Gujarati?
વાચક મિત્રો સરકાર દ્વારા જાહેર કરવામાંઆવેલી website એ Digital Gujarat
ની official website છે
Bligger Imran તમને દિલ થી વિનંતી કરે છે
Bligger Imran તમને દિલ થી વિનંતી કરે છે
કે તમે હંમેશા આ પોર્ટલ ની official website
નો જ ઇસ્ટમાલ કરો,
Fake sites થી બચો જેઠી કરીને તમારી
Fake sites થી બચો જેઠી કરીને તમારી
સાથે કોઈ છેતરપિંડી ન થાય અને તમારા બધા
ડોક્યુમેન્ટ સલામત રહે.
Digital Gujarat Login Problem Solution kevi Rite karvu?
કેટલાક નવા અને જૂના બંનેવ પ્રકાર ના આ પોર્ટલના ઉપયોગ કરવા વાળા મારા મિત્રો ને
Digital Gujarat Login Problem
ની સમસ્યા આવી જાય છે.
મારા ગામના ઘણા મિત્રો મને આ
મારા ગામના ઘણા મિત્રો મને આ
વિશે સવાલ કરતા હોય છેકે
Digital Gujarat Login Nathi Thatu Shu Karvu?
તો મારા એ મિત્રો ને અને તમને આ સવાલનો જવાબ આપી રહ્યો છું કે
- Internet connection check કરો
- સાચો mobile number નાખો
- Browser cache clear કરો
માં લોગીન ન થવા નો પ્રોબ્લેમ દૂર થઈ જશે
જાઓ અને ચેક કરો.
Digital Gujarat Password Bhuli Gaya Solution
ઘણી વખત એવું પણ થાય છે કે ઘણા સમય થી પોર્ટલ નો ઉપયોગ ન કર્યો હોવાથી પાસવર્ડ ભૂલી જવાઈ છે
તો મારા આ પરેશાની ઉઠાવતા પાઠક મિત્રો
તો મારા આ પરેશાની ઉઠાવતા પાઠક મિત્રો
આ પરેશાની ને દૂર કરવા માટે આટલું કરો
Forgot Password પર ક્લિક કરો
Registered mobile number એન્ટર કરો
OTP verify કરીને નવો password set કરો
આ ત્રણ સ્ટેપ થી તમારી સમસ્યા દૂર થઈ જશે
Forgot Password પર ક્લિક કરો
Registered mobile number એન્ટર કરો
OTP verify કરીને નવો password set કરો
આ ત્રણ સ્ટેપ થી તમારી સમસ્યા દૂર થઈ જશે
અને ફરી વખત આ પરેશાની નો સામનો ના કરવો પડે
એ માટે નવા જનરેટ કરેલા પાસવર્ડ ને
એક જાગ્યા પર લખી લો.
Digital Gujarat Login Error Fix Kaise Kare
અમુક દોસ્તો ને આ Digital Gujarat Login Error નો પ્રોબ્લેમ આવતો હશે આ પ્રોબ્લેમ ને દૂર કરવા
માટે આ ત્રણ સ્ટેપ ફોલો કરો.
- Caps lock off રાખો
- સાચો id/password નાખો
- Different browser try કરો.
Login Error Fix problem દૂર થઈ જશે
અને ના થાય તો અમને અમારા ઇમેઇલ પર
મેલ કરો ફ્રી માં કરી આપીશું.
Digital Gujarat Portal Login Issue Today
ઘણી વખત આ ડીજીટલ ગુજરાત પોર્ટલ લોગીન ની પરેશાની નો સામનો પણ કરવો પડે છે
કેટલીક વખત નેટવર્ક ઠીક ન મળવા થી પણ થાય છે અને
ક્યારેક ક્યારે server Maintenance
ક્યારેક ક્યારે server Maintenance
ના કારણે login issue આવે છે થોડાક સમય
માટે રાહ જુઓ પછી લોગીન કરો,
Digital Gujarat Online Form Kaise Bhare | ડિજિટલ ગુજરાત ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવું
નવા યુઝર્સ દોસ્તો ને ખાસ કરીને આ સમસ્યા નોસામનો કરવો પડે છે તો એમના માટે
Digital Gujarat Form Apply Process
Step by Step બતાવી રહ્યો છું
- Portal પર login કરો
- Scheme select કરો
- Apply Online પર click કરો
- Personal details બધી ભરો
- Address અને bank details નાખો
- Documents upload કરો
- Form submit કરો
તમે ઈન્ટરનેટ જ્યાં શરૂ મળતું હોય તે જગ્યા પર
જઈને આ પ્રોસેસ મુજબ કામ કરો તમારું કામ થઈ જશે.
Digital Gujarat Form Bharva Ni Puri Process
દોસ્તો આ ફોર્મ ભરતી વખત ની ખાસ પ્રોસેસ છે from ભરતી વખતે બધી તમારી માહિતી સાચી
ભરવી જરૂરી છે
કેમ કે ખોટી માહિતી ભરવાથી ફોર્મ રિજેક્ટ થઈ સકે છે
કેમ કે ખોટી માહિતી ભરવાથી ફોર્મ રિજેક્ટ થઈ સકે છે
એટલે બધી જરૂરી માહિતી એક કાગળ માં
લખીને પછી એમાં જોઈને ફોર્મ ભરવાનું રાખો.
Digital Gujarat Application Form Filling Tips Gujarati
મારા મિત્રો ને જાણ કરું છું કે Digital GujaratApplication Form ભરવા બેસો ત્યારે આ
વાતો નું ખાસ ધ્યાન રાખો
Documents પહેલા થી તૈયાર રાખો
Correct spelling ધ્યાન થી જોઈને લખો
Benk detels verify કરો
આ ફોર્મ ની મુખ્ય માહિતી છે એટલે ધ્યાન થી
Documents પહેલા થી તૈયાર રાખો
Correct spelling ધ્યાન થી જોઈને લખો
Benk detels verify કરો
આ ફોર્મ ની મુખ્ય માહિતી છે એટલે ધ્યાન થી
ભરો જેથી તમારું ફોર્મ કેન્સલ ના થાય.
Digital Gujarat Form Submit Problem Solution
ઉમ્મીદ કરું છું કે તમે ફોર્મ ઉપર ના બધાસ્ટેપ જોઈને ભરી દીધું હશે હવે એ ભરેલા
ફોર્મ ને સબમિટ કરતી વખતે આ સ્ટેપ ફોલો કરો.
- Mandatory fields fill કરો
- Internet stable રાખો
- Form preview જરૂર check કરો
સાચું સબમિટ થઈ જાય અને તમારું કામ અગર ચાલે.
Digital Gujarat Status Not Showing Solution | ડિજિટલ ગુજરાત સ્ટેટસ not showing નો ઉપાય
મારા ઘણા ખેડૂત મિત્રો આ Digital Gujarat Status Not Showing પરેશાની નો સામનો કરી રહ્યા છે
તો એમના ઘણા બધા મિત્રો ના મેસેજ આવ્યા
તો એમના જવાબ માટે અને તમારી મદદ માટે
તો એમના જવાબ માટે અને તમારી મદદ માટે
આ સવાલ નો જવાબ આપી રહ્યો છું એના માટે
નીચે બતાવેલા સ્ટેપ ફોલો કરો.
Digital Gujarat Application Status Check Kaise Kare
સૌથી પેહલા આ ચેક કરો- Portal login કરો
- View Application Status પર click કરો
- Application number નાખો.
Digital Gujarat Status Pending Problem Solution
- ત્યાર પછી માં સ્ટેપ માં થોડો ઇન્તેઝાર કરો
- Verification process में time लगता है
- 7 થી 15 working days રાહ જુઓ.
Digital Gujarat Form Status Nathi Dekhatu Shu Karvu
આના માટે આ બે સ્ટેપ ફોલો કરો- Application ID check કરો
- Profile complete રાખો
Digital Gujarat Scheme Status Check Online Gujarati
દરેક scheme નું status online check કરી શકાય છે એટલા માટે પોર્ટલ પર પોતાનું ઓનલાઇન
સ્ટેટસ ચેક કરતા રહેવુ ફાયદા કારક છે.
Digital Gujarat Status Update Kab Hota Hai
દોસ્તો Digital Gujarat Status Updateનો કોઈ ટાઈમ નક્કી નથી પરતું વધારે પડતું
જોવા માં આવ્યું છે કે
જ્યાદાતર schemes માં status weely
જ્યાદાતર schemes માં status weely
update થાય છે
Digital Gujarat Documents Upload Problem Solution
આ પ્રોબ્લેમ ને ઠીક કરવા માટે નીચેના મુદ્દાઓ પર અમલ કરો.Digital Gujarat Document Upload Error Fix Gujarati
આ ને સરખું કરવા માટે બે સ્ટેપ ફોલો કરો- File size limit ને લિમિટેડ રાખો
- Correct format upload કરો
Digital Gujarat PDF Upload Nathi Thatu Shu Karvu
- PDF size compress કરો
- Clear scan upload કરો
Digital Gujarat Photo Upload Size Problem Solution
ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ફોટો અપલોડ કરતી વખતે ફોટો ની સાઇઝ આ મુજબ રાખો- Photo 150KB–300KB રાખો
- JPG format use કરો
Digital Gujarat Document Rejected Solution Gujarati
ડિજિટલ ગુજરાત ડોક્યુમેન્ટ રિજેક્ટેડ ની તકલીફ થી બચવા માટે આ બે કામ કરો- Correct document re-upload કરો
- Expired certificate ના અપલોડ કરો
Digital Gujarat Required Documents List Gujarati
દોસ્તો ડીજીટલ ગુજરાત માટે જરૂરી ડોક્યુમેન્ટસ ની યાદી આ મુજબ છે.- Aadhaar Card
- Income Certificate
- Caste Certificate
- Bank Passbook
- Passport size photo
Canclusan
દોસ્તો Digital Gujarat Portal shu che આ સવાલ નો જવાબ તમને આ પોસ્ટ ના માધ્યમ થી મળી
ગયો હશે કે આ ગુજરાત સરકાર ની એક બેહતરીન
digital સેવા છે,જેનાથી આમ નાગરિકો ને
સરકારી યોજનાઓ નો લાભ આશાની થી મળી શકે.
જો તમે આ પોસ્ટ માં બતાવેલા બધા steps ને
જો તમે આ પોસ્ટ માં બતાવેલા બધા steps ને
સહી તરીકા થી ફોલો કરશો તો login problem,
form filling error,status issue
અને document upload problem થી બચી શકાય છે.
. Digital Gujarat portal ગુજરાત સરકાર ની official online platform છે જ્યાંથી સરકારી યોજનાઓ ના માટે આવેદન કરી શકાય છે.
2.Digital Gujarat login nathi thatu to shu karvu?
Internet check કરો, સાચો mobail number નાખો અને forgot password option નો ઉપયોગ કરો.
3.Digital Gujarat status not showing to kya kare?
થોડાક દિવસો રાહ જુઓ કેમ કે verification process માં સમય લાગે છે.
4.Document reject ho jaye to kya kare?
હા, Portal પર registration અને application એકદમ મફત છે.
5.Document reject ho jaye to kya kare?
Correct documents બીજી વખત અપલોડ કરીને એપ્લિકેશન resubmit કરો.
FAQ | Digital Gujarat
1.Digital Gujarat portal shu chhe?. Digital Gujarat portal ગુજરાત સરકાર ની official online platform છે જ્યાંથી સરકારી યોજનાઓ ના માટે આવેદન કરી શકાય છે.
2.Digital Gujarat login nathi thatu to shu karvu?
Internet check કરો, સાચો mobail number નાખો અને forgot password option નો ઉપયોગ કરો.
3.Digital Gujarat status not showing to kya kare?
થોડાક દિવસો રાહ જુઓ કેમ કે verification process માં સમય લાગે છે.
4.Document reject ho jaye to kya kare?
હા, Portal પર registration અને application એકદમ મફત છે.
5.Document reject ho jaye to kya kare?
Correct documents બીજી વખત અપલોડ કરીને એપ્લિકેશન resubmit કરો.

