આ આર્ટિકલ માં Vaham, Bimari ane Qurani Ilaj વિશે ચર્ચા કરવાના છે દોસ્તો બીમારી ઈન્સાન ની કાબીલીયત ને નહીં બલ્કિ એના સબર અને સોચ ની પરીક્ષા લે છે,ઘણી વખત નાની બીમારી પણ મોટી લાગવા લાગે છે,જ્યારે ઈન્સાન vaham ni bimari, mental stress in illness, negative thoughts in sickness જેવી હાલત માં ફસાઈ જાય છે, આવા વખત માં દવા ની સાથે સાથે સાચી સલાહ, દુઆ અને કુરઆની ઇલાજ ઘણો કામ આવે છે,
(toc) #title=(Table of Content)
Vaham, Bimari ane Qurani Ilaj | વહમ, બીમારી અને કુરઆની ઇલાજ
હઝરત સિદ્દીક અહમદ સાહબ રહ. ના અમુક પત્રો આપણને એ સમજાવે છે કે Islamic healing, Qurani ilaj, અને ruhani shifa માણસ ની અંદર કેટલું sukuoon પૈદા કરે છે,
બીમારી માં વહમ અને એની પરેશાની
એક વ્યક્તિ એ લખ્યું કે એમની પત્ની લાંબા સમય થી બીમાર છે,ઇલાજ થી કોઈ ફર્ક નથી પડતો અને તાવીજ થી પણ કોઈ આરામ નથી મળતો,
એમની પત્ની ને vaham ane depression, fear of death feeling, જેવા વિચારો આવવા લાગ્યા,
સિદ્દીક અહમદ સાહબ રહ. નો જવાબ
હઝરતે ઘણો સાફ અને દિલ ને તસલ્લી આપવા વારો જવાબ લખ્યો,
Shura e fatiha સાત વખત પઢીને પાણી પર દમ કરો અને બીમાર ને પીવડાવો, દરેક બીમારી નો ઇલાજ છે વહમ નો નથી, એટલા માટે એમને કહો કે આવા ખ્યાલો માં ને પડે,
આ વાત આપણને શીખવાડે છે કે વધારે વખત માણસ ની પરેશાની બીમારી ના લીધે નહીં , પરંતુ negative mindset in illness, health anxiety, અને vaham ni soch ના લીધે વધતી હોય છે,
Quran sharif નો ઇલાજ અને પાબંદી થી દુઆ માંગવી spiritual healing for illness માં ખૂબ ફાયદાકારક બને છે,
બીજા પાત્ર ના જવાબ | આ શૈતાન નો વસવસો છે
બીજી ચીઠ્ઠી માં પણ ઉપર જણાવ્યા જેવી જ ફરિયાદ હતી તો એના જવાબ માં હઝરતે લખ્યુ કે
સુર એ ફાતિહા અને mauwazatain પઢીને પાણી પર દમ કરો અને બીમાર ને પીવડાવો, અને પત્ની પર પણ આ પઢીને દમ કરી દો, આ શેતાની વસવસો છે એટલા માટે કોઈ આમીલ ને ઘર ના બોલાવશો,
દોસ્તો આ વાત ઘણી જરૂરી છે કે અસલ રાહત Qurani wazifa for illness, Islamic ruqyah, અને dua for shifa થી મળે છે, ન કે ચારે બાજુ ફરી રહેલા આમિલો થી,
આના થી શું શીખ મળે છે?
Vaham ka ilaj shu che એ સહી સોચ અને દુઆ બીમારી થી પેહલા વહેમ ને દૂર કરવો જરૂરી છે Qurani shifa બીમારી ને હલકી કરે છે, ખોટી શિખામણ અને ડર બીમારી ને વધારી દે છે,
ઘર માં દુઆ, સબર અને હિંમત સવઠી મજબૂત ઇલાજ છે Islamic solution for stress હંમેશા ફાયદો કરે છે.
Canclusan
દોસ્તો Vaham, Bimari ane Qurani Ilaj આપણે શીખ્યા બીમારી માં દવા કરવી જરૂરી છે પરંતુ એટલું જ જરૂરી છે મન ને મજબૂત રાખવું, વહેમ ઈન્શાન ને બીમારી થી વધારે પરેશાન કરે છે જ્યારે કે yakeen આપણને રાહત ની તરફ લઈ જાય છે,Ruhani shifa, Qurani ilaj, અને dua for health દરેક મુશ્કેલી ને આશાન બનાવી દે છે. એટલા માટે બીમારી થી લડતી વખતે બીક ને નહીં પરંતુ ભરોસા ને સાથે રાખો અને Allah ની રહેમત થી ઉમ્મીદ બનાવી રાખીએ.

