દરેક વ્યક્તિ સોશિયલ મીડિયા થી પૈસા કમાવવા માટે ની તક શોધી રહ્યા છે અને જુદા જુદા એના થી પૈસા કમાવવા ના તરીકાઓ શોધી રહ્યા છે એ બધા પ્લેટફોર્મ માંથી ખાસ કરીને instagram આજ ના સમય માં સૌથી આસાન અને ફાસ્ટ પ્લેટફોર્મ બની ગયું છે, આજે લોકો ઓનલાઈન જઈને શોધી રહ્યાં છે instagram થી પૈસા કેવી રીતે કમાવવા, એટલા માટે શોધી રહ્યા છે કે સાચો તરીકો મળી જાય તો એક નાનું સામાન્ય દેખાતું એકાઉન્ટ પણ સારી કમાઈ કરી સકે છે,
ઈન્સ્ટાગ્રામ પર પૈસા કમાવવાના તરીકા ઘણા બધા અસ્તિત્વ માં છે અને જો તમે સાચી સ્ટેટેજી ફોલો કરીને એના ઉપર અમલ કરશો તો online earning from Instagram, Instagram se paise kaise kamaye, Instagram earning tricks જેવા Hinglish કીવર્ડ ના ઇસ્ટમાલ વારી ચીજો પણ તમને સહેલી લાગવા લાગશે,(toc) #title=(Table of Content)
તો પછી તમે Sponsored Post, Story Promotion athvar Product Review કરીને પણ સારા એવા પૈસા કમાઈ શકો છો,
આ તરીકો Instagram earning નો સવ થી વફાદાર અને Long term રિઝલ્ટ આપવા વારી તરીકો છે,
એના માટે તમે Amazon, Flipkart, Awin, Impact જેવા affiliate program join કરો
કોઈ Product ની reels, review અથવા comparison content બનાવો,
Link bio માં અથવા story માં લગાવો
દરેક વેચાણ પર તમને commission મળે છે આ તરીકો એવા લોકો ના માટે પણ perfect છે જે કોઈ પણ જાત ના investment earning કરવા માંગતા હોય,
હાલા કે આ પોગ્રામ country wise ઉપલબ્ધ હોય છે પરંતુ ભારત માં creators આ Program થી સારા એવા પૈસા કમાઈ રહ્યા છે,
આ પણ એક direct તરીકો છે જે તમને સમજાવે છે કે instagram થી પૈસા કેવી રીતે કમાવવા
E-book
• Templates
• Presets
• Courses
• Tutorials
તમારે ખાલી ફક્ત trust-building content અપલોડ કરવાનો છે એવો કન્ટેન્ટ જેના પર લોકો ભરોસો કરે આ તરીકો સૌથી profitable અને પૈસા કમાવવા વારો માનવામાં આવે છે.
પૈસા કમાવવા નો આ તરીકો zero investment model છે અને beginners પણ આ તરીકા ને start કરી શકે છે
• Social media management
• Reels editing
• Page growth
• Content writing
• Hashtag research
આજ ના સમય માં સૌથી વધારે demand આ ટોપિક ની અને આ તરીકા ની છે.
ઈન્સ્ટાગ્રામ પર થી તમે youtube ચેનલ પર પણ traffic મોકલી ને તમે double income કમાઈ શકો છો,
એક Bonus tops આપું છું તમને Fastest Result આપવા વારી Strategy અપનાવો
Trending Reels બનાવો
• ઠીક Hashtag પોસ્ટ પ્રમાણે સેટ કરો
• Regular posting
• Valuable અને relatable content આપો
બીજા ના pages સાથે collaboration કરો
આ રીતે કામ કરવા થી તમારી reach ઝડપ થી વધશે અને earning પણ જલ્દી શરૂ થઈ જશે,
instagram થી પૈસા કેવી રીતે કમાવવા
દોસ્તો instagram થી પૈસા કમાવવા માટે નો રસ્તો દરેક ના માટે ખુલ્લો છે ફક્ત ખાલી તમારે સાચી દિશા ની તરફ કામ કરવાનું છે હવે હું તમને સૌથી સહેલા અને ભરોસા ને લાયક પૈસા કમાવવા ના તરીકા બતાવવા જઈ રહીયો છું જે તમને 2026 માં ઝડપ થી આગળ વધારશે અને grow કરાવશે.1. Brand Collaboration ની મદદ થી કમાઈ
જો અગર તમારું એકાઉન્ટ કોઈ ખાસ ટોપિક યા niche માં છે જેમ કે motivational, travel, fitness, tech અથવા lifestyle માં હોય તો brands તમારો કોન્ટેક્ટ કરવા લાગે છે,તો પછી તમે Sponsored Post, Story Promotion athvar Product Review કરીને પણ સારા એવા પૈસા કમાઈ શકો છો,
આ તરીકો Instagram earning નો સવ થી વફાદાર અને Long term રિઝલ્ટ આપવા વારી તરીકો છે,
2.Affiliate Marketing થી Instagram પર પૈસા કમાવવા
આજે લાખો લોકો ફક્ત affiliate Link ની મદદ થી કમાઈ કરી રહ્યા છે હવે એ જોઈએ કે આ કેવી રીતે શકય થઈ સકે છે,એના માટે તમે Amazon, Flipkart, Awin, Impact જેવા affiliate program join કરો
કોઈ Product ની reels, review અથવા comparison content બનાવો,
Link bio માં અથવા story માં લગાવો
દરેક વેચાણ પર તમને commission મળે છે આ તરીકો એવા લોકો ના માટે પણ perfect છે જે કોઈ પણ જાત ના investment earning કરવા માંગતા હોય,
૩.Reels Views થી કમાઈ | Instagram Reels Bonus Program
જો તમારો કન્ટેન્ટ વાયરલ થવા ને યોગ્ય હોય તો Instagram Reels Play Bonus અથવા Creator Rewards Program થી earning તમારી થઈ શકે છે,હાલા કે આ પોગ્રામ country wise ઉપલબ્ધ હોય છે પરંતુ ભારત માં creators આ Program થી સારા એવા પૈસા કમાઈ રહ્યા છે,
આ પણ એક direct તરીકો છે જે તમને સમજાવે છે કે instagram થી પૈસા કેવી રીતે કમાવવા
4. Digital Product વેચી ને કમાઈ
જો તમે કોઈ હુનર જાણતા હો એટલે કે કોઈ skill માં expert છો તો તમે આ બધું તમારા instagram ની મદદ થી વેચી શકો છો,E-book
• Templates
• Presets
• Courses
• Tutorials
તમારે ખાલી ફક્ત trust-building content અપલોડ કરવાનો છે એવો કન્ટેન્ટ જેના પર લોકો ભરોસો કરે આ તરીકો સૌથી profitable અને પૈસા કમાવવા વારો માનવામાં આવે છે.
5. Shoutout આપી ને પૈસા કમાવવા |Shoutout Business on Instagram
જો તમારું ઈન્સ્ટાગ્રામ પેજ કોઈ ખાસ ટોપિક યા niche માં strong છે અને તમારા followers real અને વધારે છે તો તમે નાના creators ને promotion આપી ને પૈસા કમાઈ શકો છો,પૈસા કમાવવા નો આ તરીકો zero investment model છે અને beginners પણ આ તરીકા ને start કરી શકે છે
6.Instagram ના ઉપર Service આપી ને કમાઈ
આપ ઈન્સ્ટાગ્રામ પર આ બધી services આપી શકો છો જેમ કે• Social media management
• Reels editing
• Page growth
• Content writing
• Hashtag research
આજ ના સમય માં સૌથી વધારે demand આ ટોપિક ની અને આ તરીકા ની છે.
7. Own Website પર Traffic મોકલી ને પૈસા કમાવો
જો તમારી વેબસાઇટ યા બ્લોગ છે તો instagram ની મદદ થી traffic મોકલી ને google adsense થી earning થઇ શકે છેઈન્સ્ટાગ્રામ પર થી તમે youtube ચેનલ પર પણ traffic મોકલી ને તમે double income કમાઈ શકો છો,
એક Bonus tops આપું છું તમને Fastest Result આપવા વારી Strategy અપનાવો
Trending Reels બનાવો
• ઠીક Hashtag પોસ્ટ પ્રમાણે સેટ કરો
• Regular posting
• Valuable અને relatable content આપો
બીજા ના pages સાથે collaboration કરો
આ રીતે કામ કરવા થી તમારી reach ઝડપ થી વધશે અને earning પણ જલ્દી શરૂ થઈ જશે,

