હર વ્યક્તિ ઘર બેઠા પૈસા કમાવવાની ઈચ્છા ધરાવતા હોય છે ,સારી વાત એ છે જો અગર તમારી પાસે સ્માર્ટ ફોન છે તો તમારા મોબાઈલ થી ઘર બેઠા પૈસા કમાવો હવે મુશ્કિલ નથી રહ્યું,google ના અમુક ભરોસે મંદ ટુલ અને એપ્લિકેશન 2026 માં પણ steady income આપે છે, આ blog post માં પાંચ એવા google trusted તરીકા બતાવવા જઈ રહીયો છું જેનાથી તમે આસાની થી ઓનલાઈન ઈનકમ કમાઈ સકો છો,
(toc) #title=(Table of Content)
મોબાઈલ થી ઘર બેઠા પૈસા કમાવો
દોસ્તો હવે અમુક તરીકા બતાવું છું જેના થી તમે સહેલાઈ થી ઓનલાઈન ઈનકમ કરી શકો છો જે આ મુજબ છે,1 google opinion Rewards થી ઓનલાઈન ઈનકમ કેવી રીતે શરૂ કરવી
આ એક google ની official survey app છે આ app પર નાના નાના survey મળે છે અને તેના પૈસા તરત જ google play balance માં જમા થઈ જાય છે ,જો અગર તમે કોઈ પણ skill શીખ્યા વગર earning ચાલુ કરવા માંગતા હોવ તો આ google opinion Rewards પણ એક સારો વિકલ્પ છે,કમાઈ કેવી રીતે થાય છે?
Simple surveysLocation based questions
Average earning 200 થી 400 રૂપિયા મહિના નવી શરૂઆત કરવા કરવા વાળા લોકો માટે આ એપ સવ થી આસાન તરીકો છે.
2.google Task Mate થી ઘર બેઠા કમાઈ કરવાનો આસાન તરીકો
Task Mate ભારત માં પણ ધીરે ધીરે વધી રહ્યો છે આ એપ તમને અમુક નાના નાના tasks આપે છે જેવી રીતે કે દુકાન નો ફોટો લેવો, નાના ટેક્સ્ટ નું translation કરવુ અથવા કોઈ સ્થર ની જાણકારી verify કરવી,આ એપ માં કમાઈ task ના હિસાબ થી મળે છે,
કમાઈ નો તરીકો
આ એપ માં દરેક ટાસ્ક ના પૈસા અલગ મળે છે
રોજ એક નવો ટાસ્ક મળે છે,
Payout ડાયરેક તમારા બેંક એકાઉન્ટ માં આવે છે
જે લોકો ઘરે બેઠા કમાણી કરવાની શોધ માં છે એમના માટે આ એપ એક ભરોસા પાત્ર વિકલ્પ છે.
You tube shorts થી તમારા મોબાઇલ થી ઘરે બેઠા પૈસા કમાવો
દોસ્તો તમે સવ જાણો છોકે you tube આજ ના સમય માં પૈસા કમાવવા માટે એક સવ થી મોટું earning platform છે,જો તમને વિડિઓ બનાવવાનો શોખ છે તો shorts વિડિઓ બનાવો કેમ કે શોર્ટ્સ થી તમને ઝડપ થી reach અને ઝડપ થી earning આપે છે એટલા માટે તમારી ચેનલ પર views આવવા લાગશે એટલે ઝડપ થી તમારી યુટ્યુબ ચેનલ નું monetization શરૂ થઈ શકે છે,કમાઈ નો તરીકો
Shorts fund
Ads revenue
Brand deals
Affiliate promotions
તમે યુટ્યુબ પર નવા હોર્કે જૂના youtub તમને લગાતાર ઓનલાઇન ઈનકમ આપે છે,
Google adsense થી કમાઈ
જો તમે બ્લોગિંગ કરો છો અથવા તો you tube channel ચલાવો છો તો google adsense કાયમી earning source છે, બસ તમારે high search વારા topics પર content લખવાનો છે અને gujarati keywords જેવા કે તમારા મોબાઇલ થી ઘર બેઠા પૈસા કમાવો, ઓનલાઈન ઈનકમ, ઘરે બેઠા કમાણી ને નેચરલ તરીકા થી બ્લોગ લેખ માં જોડો,Google adsense થી કમાઈ નો તરીકો
CPC earningDisplay ads
Auto ads
AdSense થી long-term passive income બને છે.
Google Play Console થી App બનાવી ને લાંબા સમયની કમાણી
જો તમને basic coding આવડતી હોય અથવા તમે કોઈ simpal app બનાવી શકતા હોય તો Google Play Console એક સારો source બની શકે છે પૈસા કમાવવા માટે,એક વખત તમારી app publish થઈ ગઈ તો ads,in app purchases અને subscriptions થી steady earning મળતી રહે છે,
Google Play Console થી કમાઈ નો તરીકો
App में adsPremium features
Subscription model
આ તરીકો long term income કરવા માટે એક બેહતર ઝરીયો છે,

