Mindset development Gujarati | Strong Mindset banavva ni reet

Blogger Imran
0

 ઈન્સાન પસંદ કરે છે કે આપણા વિચારો મજબૂત થાય અને આપણું દિમાગ દરેક હાલત માં સહી અને બેહતર disijan લઈ શકે, કેટલાક લોકો આજ કાલ Mindset development gujarati ના વિષય ને ઇન્ટરનેટ પર સર્ચ કરે છે કેમ કે ઠીક Mindset તમારી જિંદગી અને કામ અને સંબંધો પર અસર કરે છે ,જ્યારે તમારી વીચાર શક્તિ positive અને disciplined હોય છે,તો તમારી performance અને personal growth બંનેવ સુધરે છે ,આજ કારણ થી લોકો સમજવા માંગે છે કે માઈન્ડ સેટ ને parctically કેવી રીતે develop કરી શકાય, અને લોકો ની shram દૂર કેવી રીતે થાય એ વિશે ચર્ચા કરીશું.

(toc) #title=(Table of Content)

Mindset development Gujarati

Mindset development gujarati | વિચારો માં બદલાવ કેવી રીતે લાવવો

આપણી સોચ ને બદલવા માટે આપણે અમુક પગલાં લેવા જોઈએ જે નીચે મુજબ છે,

1. Growth Mindset અપનાવવું

હવે ધીરે ધીરે લોકો સમઝી રહ્યા છે કે growth mindset સ્વીકાર વાથી life માં ઘણી બધી તબદીલી આવે છે ,જ્યારે તમે bilieve કરો છો કે skills મારાથી શીખી જવાશે તો mistakes થી improvement થાય છે અને તમારું hard work કામયાબી લાવે છે

અને સફરતા જોઈ ને તમારો confudence નું  લેવલ વધવા લાગે છે, આ જ process હકીકત માં Mindset development gujarati નું પહેલું પગથિયું છે,જ્યારે પણ તમે કોઈ challenge ને જોવો છો

તો તેને problem ના કેહવાય પરંતુ learning opportunity સમજો, કેમ કે આજ approach તમારી parsonal growth ઝડપ થી વધારે છે,

2. Negative Beliefs ને તોડવું

ઘણા બધા લોકો પોતાની જ નેગેટિવ સોચ ના લીધે પાછળ રહી જાય છે,મારા થી આ કામ નહીં થઈ શકે,હું નહીં કરી શકું,મારું luck ખરાબ છે, મને કોઈ skill નથી આવડતી આવા વિચારો તમને limit માં કરી આપે છે,

તમારા Negative thought ને identify કરીને સારા વિચારો માં બદલવા ખૂબ જરૂરી છે,આમ કરવા થી ધીરે ધીરે જ્યારે તમે તમારી thinking improve થશે અને તમે notice કરશો કે તમારી self confidence માં ખૂબ વધારો થઈ રહીયો છે અને decision making ની શક્તિ પણ clear થઈ રહી છે,
માઈન્ડ સેટ બદલવાનો આ ભાગ ખૂબ powerful બની જાય છે.

3.Positive thinking ને આદત બનાવવી

Positive thinking એ કોઈ motivational dialogue નથી કે ખાલી ફક્ત દિલ ખુશ કરવા માટે બોલ્યા કરવાનો આ એક daily habit છે જે દરરોજ કરવાની છે,

જ્યારે તમે gratitude ને લખો છો નાની નાની achievements celebrate કરો છો , અને દરેક દિવસ improvment થવા ના વિચારો રાખો છો તો તમારું દિમાગ naturally strong બનવા લાગે છે,

Positive વિચારો થી stress અને માનસિક તાણ ઓછી થાય છે અને તમારું કામ પર focus સુધારવા લાગે છે, આજ નાની નાની habits આગળ ચાલી ને તમારા Mindset development ને સહેલું અને હરવું બનાવે છે,

4. Discipline थी Mindset મજબૂત થાય છે

Discipline કાયમી ધોરણે તમારા mindset ને shape કરે છે,જ્યારે તમે દરરોજ નાના નાના કામો time પર કરો છો અને distraction ને ઓછું કરો છો અને productive roution અપનાવો છો તો તમારું દિમાગ માં stability આવે છે,

આજ discipline તમારી personal development ને આગળ વધવા માં મદદ કરે છે અને Consistency અને routine અને focus આ ત્રણેય મળીને તમારા માઈન્ડ સેટ ને શક્તિ પ્રદાન કરી મજબૂત બનાવે છે,

5. નવી skills શીખવી દિમાગ ને તેજ બનાવે છે

જ્યારે તમે કોઈ નવી skills શીખો છો ત્યારે તમારું દિમાગ active અને creative રહે છે,

Communication, time management, problem solving જેવા હુનર શીખવાથી તમારી સોચ ને mature બનાવે છે,

Skill learning એક એવો રસ્તો છે કે Mindset ને long term માટે improve કરી આપે છે,

નવી વસ્તુઓ શીખવા થી તમારો confidence પણ વધે છે અને તમે situations ને વધારે પરિપક્વતા થી હેન્ડલ કરવા લાગો છો,

6.Positive વાતાવરણ તમારા mindset ને shape કરે છે

આપણે જે environment માં રહીએ છીએ તેજ તમારા વિચારો અને સોચ પર અસર કરે છે,

જો તમે નેગેટિવ સોચ ના લોકો ની વચ્ચે તમે રહેશો તો તમારી તાકાત ઓછી થતી જશે,

અને જો તમે motivated , disciplined અને optimistic લોગો સાથે તમે રહેશો તો તમારા વિચારો પોઝેટીવ અને સકારાત્મક થશે,

સહી કંપની તમારા માઈન્ડ સેટ ને ઝડપ થી grow કરાવે છે અને તમને લગાતાર બેહતર બનાવે છે,

7. Reading habit તમારા વિચારોને ને નવી દિશા આપે છે,

Self improvement books તમારા દિમાગ ને ખોલી નાખે છે રોજ થોડું વાંચન કરવું તમારા mindset ને એક દમ રીફ્રેશ કરી નાખે છે અને તમને નવા ideas અપાવે છે,

Reading habit તમારા વિચારોને expand કરે છે અને તમને maturity ની સાથે situations જોવાનો હુનર તમને શીખવાડે છે,

8. consistency એ સાચા બદલાવ ની ચાવી છે

માઇન્ડ સેટ બદલવો એ એક દિવસ નું કામ નથી લગાતાર મેહનત કરવી પઢશે રોજ નાના નાના કદમ અને consistency જ તમને નવા માઈન્ડ સેટ સુધી તમને લઇ જાય છે,

જો અગર તમે. રોજ પોઝેટીવ હેબિટ્સ નું પાલન કરશો તો તમને તમારી અંદર પરિવર્તન આપ મેરે જ નઝર આવવા લાગશે,

Canclusan 

દોસ્તો mindset development gujarati માં લખીને આપ ની સેવામાં મૂકી હકીકત માં સોચ ને consciousl બદલવાની જરૂર છે જ્યારે તમે ગ્રોથ માઈન્ડ સેટ અપનાવો છો અને નેગેટિવ વિચારો ને છોડી દો છો અને પોઝેટીવ હેબિટ્સ બનાવો છો અને નવા હુનર શીખો છો તો તમારું માઈન્ડ સેટ લગાતાર મજબૂત થતું જાય છે,

એક સહી માઈન્ડ સેટ તમને સારો નિર્ણય, બેહતર તકો અને બેહતર જિંદગી આપે છે જો તમે આને serious routine બનાવી લે તો તમારી ઝીંદગી આવતા થોડાક મહિનાઓ માં બદલી શકે છે.

एक टिप्पणी भेजें

0 टिप्पणियाँ

एक टिप्पणी भेजें (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!