મુશ્કેલી દૂર કરવાની દુઆ | Muskile Door Karne Wali Dua

Blogger Imran
0

 દોસ્તો આજ ની બ્લોગ પોસ્ટ માં આપણે મુશ્કેલી દુર કરવાની દુઆ ના ટોપિક પર વાત કરવાના શું તમે જિંદગી માં પરેશાનીઓ અને મુશ્કેલીઓ થી ઘેરાયેલા મેહસૂસ કરો છો? ક્યારેક ક્યારેક આપણને લાગે છે કે કોઈ પણ આપણી પરેશાનીઓ ના ઇલાજ નહીં કરી શકે એવામાં મુશ્કેલી દુર કરવાની દુઆ આપણી મદદ કરી શકે છે આ દુઆ ફક્ત માનસિક શાંતિ નથી આપતી બલ્કિ જિંદગી માં પોઝેટીવ બદલાવ અને રાહત પણ લાવે છે.

(toc) #title=(Table of Content)

Muskile Door Karne Wali Dua

મુશ્કેલી દૂર કરવાની દુઆ કેવી રીતે કરવી | How to Perform Muskile Door Karne Wali Dua

મુશ્કેલી દુર કરવાની દુઆ ના મતલબ એ છે કે અલ્લાહ થી મદદ માંગવી જેથી કરીને જિંદગી ની પરેશાનીઓ દૂર થઈ શકે,એને પઢવાનો તરીકો સહેલો છે અને એને રોજિંદા જીવન માં શામિલ કરવાનું બહુ આસાન છે,

રોજાનાં પગલાં | Daily Steps for Muskile Door Karne Wali Dua

કોઈ શાંતિ વારી અને સાફ સુથરી જગ્યા પર બેસો,અને તમારા મન ને શાંત કરો અને તમારા દિલ માં વિશ્વાસ રાખો
હાથ ઉઠાવી ને અલ્લાહ થી મદદ માંગો
રોજ આ દુઆ ને પાબંદી થી પઢો
સવાર માં અથવા સાંજે

اللهم اجعل لي من كل ضيق مخرجا ومن كل هم فرجا


એ અલ્લાહ મારી દરેક મુશ્કિલ અને ચિંતા ને દૂર કરવામાં મારી મદદ કરે,

મુશ્કેલી દૂર કરવાની દુઆ ના ફાયદા | Benefits of Muskile Door Karne Wali Dua

મુશ્કેલી દુર કરવાની દુઆ પાબંદી થી પઢવા થી આ ફાયદાઓ થાય છે જેમ કે
માનસિક શાંતિ અને ટેન્શન ઓછું થઈ જાય છે
મુશ્કેલીઓ નો સામનો કરવો આશાન થઈ જાય છે
આત્મવિશ્વાસ અને પોઝીટીવ ખ્યાલો માં વધારો થાય છે
કુટુંબ અને રિશ્તા ઓ માં સુધાર આવે છે

માનસિક શાંતિ ના માટે ની દુઆ

اللهم اجعل لي الخير حيث كان والفرج من كل هم

યા અલ્લાહ મને દરેક જગ્યા પર અચ્છાઈ અને હર ફિકર ચિંતા થી રાહત દે,

Example

હું એટલે કે blogger Imran રોજ સવારે
આ દુઆ પઢુ છું,દુઆ પઢવા ના સમય પેહલા મેં
કામ માં લગાતાર ટેન્શન માં રહેતો હતો,

જ્યાર થી દુઆ પઢવાનું ચાલુ કર્યું તો મેં અનુભવ કર્યો કે ટેન્શન દૂર થયું અને કામ માં પર ધ્યાન અને દિલ બંનેવ લાગવા લાગ્યા.

કામયાબી માટે ની દુઆ અરબી માં

“اللهم افتح لي أبواب الرزق والنجاح والفرج
એ અલ્લાહ મારા માટે કામયાબી , રાહત અને ખુશહાલી ના રસ્તાઓ ખોલી દે.

Example

મારા એક મિત્ર ની પરીક્ષા અને નોકરી ના માટે આ દુઆ પઢવી એની આદત બની ગઈ તો એને મને બતાવ્યું કે દુઆ ની બરકત થી નાની નાની
પરેશાનીઓ નો સામનો આસાની થી થઈ રહીયો છે અને એનો આત્મવિશ્વાસ પણ વધ્યો છે.

મુશ્કેલી દૂર કરવાની દુઆ ક્યારે અને કેવી રીતે કરવી | When and How

શ્રેષ્ઠ સમય | Best Time

દુઆ અને ઝીકર સવારે ફઝર ની નમાઝ પઢયા પછી અથવા તો રાતે સૂતા પેહલા પઢવું અફઝલ છે દુઆ મન ની શાંતિ અને ધ્યાન લગાવવામાં મદદ કરે છે.

નિયમિત અભ્યાસ અને ધૈર્ય | Regular Practice & Patience

રોજ પઢવાથી અસર વધે છે રિઝલ્ટ ધીરે ધીરે દેખાઈ જાય છે
વિશ્વાસ રાખો કે દરેક દુઆ અલ્લાહ સુધી પહોંચે છે.

મુશ્કેલી દૂર કરવાની દુઆ ના વૈજ્ઞાનિક લાભ | Scientific Benefits

ટેન્શન અને ફિકર દૂર થાય છે
ઊંઘ અને તંદુરસ્તી માં સુધાર આવે છે
ડિસિઝન લેવાની શક્તિ માં વધારો થાય છે
દિમાગ ની સ્થિતિ મજબૂત થાય છે

Example
એક મિત્ર નોકરી ની મુશ્કિલ પરિસ્થિતી માં આ દુઆ પઢતા હતા તો થોડાક જ સમયમાં એણે જોયું કે માનસિક તાણ ઓછી થઈ ગઇ
અને હવે તે મુશ્કિલ હાલત માં પણ
સારો એવો સામનો કરી શકતો હતો.

મુશ્કેલી દૂર કરવાની દુઆ અને નસીબ | Fate & Duaa

સાચા દિલ અને સારા ઇરાદા અને સારી નિયત થી દુઆ કરો તમારા આમાલ અને દુઆ સાથે ચાલે તો નસીબ માં સુધાર થાય છે

اجعل لي من كل ضيق فرجاً ومن كل هم سعادة

ઓ અલ્લાહ મારી દરેક મુશ્કેલી ને દૂર કર અને ચિંતા ને ખુશીઓ માં બદલી નાંખ.


ارزقني الصبر والفرج في كل أموري

ઓ અલ્લાહ મને દરેક કામ માં સબર અને રાહત આપ.

Exampl

મારા દોસ્ત મોહસીન ભાઈ એ કારોબાર માટે આ દુઆ પઢવાની શરૂ કરી ધીરે ધીરે એને જોયું કે એના ડિઝાઇન અને કામ માં આશાની આવી
અને જૂના મુશ્કિલ પ્રોજેક્ટ નો હક થઈ ગયો.

છોકરાઓ  અને નવજવાનો માટે  મુશ્કેલી દૂર કરવાની દુઆ | For Children & Youth

આશાન ભાષા માં બાળકો ને શીખવાડો
રોજ નાની નાની દુઆઓ પઢાવી ને એમને મેન્ટલી મજબુત અને પોઝેટીવ વિચારવાની શક્તિ મળશે

મિસાલ ના તોર પર પરીક્ષા અને હરિફાઈ થી પેહલા મુશ્કિલી દૂર કરવાની 
દુઆ પઢવી ફાયદાકારક છે

Conclusion

મુશ્કેલી દુર કરવાની દુઆ ફક્ત રૂહાની ફાયદો જ નહીં પરંતુ માનસિક શાંતિ અને જિંદગી મેં હકીકત માં સમાધાન પણ ફાયદાકારક બને છે એટલા માટે પાબંદી થી આ દુઆઓ ને પઢવામાં આવે ભરોસા અને સારા કામો માં એને અપનાવવા માં આવે.

FAQ

1. મુશ્કિલ દૂર કરવાની દુઆ ક્યારે પઢવી જોઈએ?
સવારે ફઝર બાદ અને રાતે સુવા થી પેહલા,

2. શું આ દુઆ દરેક ના માટે ફાયદાકારક છે?
હા,બધી જ ઉંમર ના લોકો પઢી સકે છે,

3. દુઆ કરતી વખતે ખાસ તરીકો શું છે,?
દિમાગ શાંત અને સાચા દિલ થી અલ્લાહ થી મદદ માંગો.

4. શુ દુઆ નું તરત પરિણામ મળે છે?
ના, રોજ પાબંદી થી પઢવી અને વિશ્વાસ ધીરે ધીરે અસર દેખાડે છે,

5. શું દસ ફક્ત માનસિક શાંતિ આપે છે?
નહીં , તે જીવન માં વાસ્તવિક સમાધાન અને પોઝેટીવ બદલાવ લાવે છે

एक टिप्पणी भेजें

0 टिप्पणियाँ

एक टिप्पणी भेजें (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!