SEO શું છે અને કેવી રીતે શીખવું | SEO Meaning In Gujarati

Blogger Imran
0

દરેક નવા બ્લોગર, યુટ્યુબર અથવા ઓનલાઇન બિઝનેસ કરવા વાળા દોસ્તો એક જ સવાલ પૂછે છે કે SEO શું છે અને કેવી રીતે શીખવું કેમ કે આજ ના સમય માં seo કર્યા વગર ન તો કોઈ બ્લોગ રેન્ક થાય છે કે ન કોઈ વેબસાઇટ પર ટ્રાફિક આવે છે, પરંતુ સાચી વાત આ છે કે કોઈ પણ વ્યક્તિ seo ને ઘર પર બેઠા સહેલાઈ થી એને શીખી શકે છે , હા SEO શું છે અને કેવી રીતે શીખવું એ વિષય ને સમજવા માટે સાચા માર્ગદર્શન ની જરૂર હોય છે એટલે આ બ્લોગ પોસ્ટ તમને આજ માર્ગદર્શન આપવાની છે,

આ પૂરા ગુજરાતી આર્ટિકલ માં આપણે SEO ને આપણી ભાષા માં સમજીશું, એના પ્રકાર કેટલા છે એ જાણીશું, Keyword research શું છે એ શીખીશું,ranking factors શું છે એ પણ જાણીશું અને step by step આપણે શીખીશું કે તમે તમારા બ્લોગ ને Google પર રેન્ક કેવી રીતે કરાવવો અને blog ને કેવી રીતે google પર ઉપર લાવવો એ જાણીશું.

(toc) #title=(Table of Content)


SEO શું છે અને કેવી રીતે શીખવું Gujarati Guide

SEO શું છે અને કેવી રીતે શીખવું | SEO Meaning In Gujarati

SEO એટલે Search Engine Optimization આ એ તરીકો છે જેનાથી તમે તમારી વેબસાઇટ અથવા બ્લોગ ને Google, Bing જેવા બીજા સર્ચ એન્જિન પ્લેટફોર્મ માં ઉપર રેન્ક કરવી શકો છો.

આસાન લફઝો માં સમજીએ તો
SEO નો મતલબ થાય છે આપણી વેબસાઇટ ને ગૂગલ ના નિયમ મુજબ એવી બનાવવી કે જ્યારે કોઈ keyword લખીને સર્ચ કરે તો આપણી પોસ્ટ પેહલા પેજ પર દેખાઈ,

Seo કરવાથી ટ્રાફિક વધે છે earning વધે છે બ્લોગ ની credibility બને છે અને આજ કારણ છે કે દરેક બ્લોગર જાણવા માંગે છે કે SEO શું છે અને કેવી રીતે શીખવું,

SEO કેટલા પ્રકાર નું હોય છે? | SEO kitne taip ka hota hai

SEO મુખ્યત્વે ત્રણ પ્રકાર ના હોય છે,

1.On Page SEO | On Page SEO Tips Gujrati Ma

આ seo માં આપણે આપણી પોસ્ટ અને વેબસાઇટ ની અંદર જે પણ ફેર બદલ અને optimization કરીએ છીએ તેને on page seo કહેવામાં આવે છે, જેમ કે
Title और Meta Description
Keywords placement
Internal linking
Image SEO
URL optimization
Heading structure

2.Off Page SEO

આ પ્રકાર માં આપણે પોતાની વેબસાઇટ ની બહાર જે પણ કામ કરીએ છીએ જેવા કે backlink બનાવવી,social signals,brand mentions આ બધું જ off page SEO કેહવાય છે,

3.Technical SEO

આ seo વેબસાઇટ ની technical setting ની સાથે જોડાયેલું છે જેમ કે,
Site speed
Mobile friendly
Indexing
Security
Core web vitals,
દોસ્તો ત્યાર પછી આવે છે કામ કીવર્ડ્સ રિસર્ચ નું હવે એના વિશે જાણીએ,

ગુજરાતી માં Keyword Research કેવી રીતે કરવું

Keyword research એ SEO નો મજબૂત પાયો છે કેમ કે જો તમે Keyword ગલત પસંદ કરી લીધો તો તમારી બ્લોગ પોસ્ટ કયારેય પણ રેન્ક નથી થાય એ વાત ખાસ યાદ રાખજો,

1.Low-Competition Keywords પસંદ કરો

Hinglish માં લોકો આવા કીવર્ડ્સ વધારે સર્ચ કરે છે જેવા કે
SEO kaise kare
On-page SEO tips
Keyword research kaise kare
SEO friendly article kaise likhe
પરંતુ જો તમે ઈચ્છો તો આ કીવર્ડ ને આવીજ રીતે ગુજરાતી મેળવી ને પણ long tail keywords બનાવી શકો છો

2.Free Tools થી keyword Search કેવી રીતે કરવું

કીવર્ડ રિસર્ચ માટે કેટલાક મફત માં free tools ઉપલબ્ધ છે જેનાથી તમે long tail keywords સહેલાઈ થી શોધી શકો છો જેવા કે,
Google Trends
Keyword Planner
Ubersuggest (free limit)
AnswerThePublic
Google auto-suggest

3. Search Intent ને સમઝો | Google ranking tricks Gujarati

લોકો જ્યારે SEO શું છે અને કેવી રીતે શીખવું ગૂગલ માં સર્ચ કરતા હોય છે તો એ લોકો simpal beginner Friendly guide ની શોધ કરી રહ્યા હોય છે એટલા માટે તમારો content પણ એવો જ હોવો જોઈએ.

SEO Friendly Content ગુજરાતી માં કેવી રીતે લખવું?

જો એક બ્લોગર તરીકે તમે ઇચ્છતા હોય કે તમારી બ્લોગ પોસ્ટ ગૂગલ માં fast રેન્ક કરે તો content structure અને SEO friendly હોવી જોઈએ એના માટે તમે નીચે બતાવવા માં આવેલા step follow કરો,

1. Attractive Title રાખો 

તમારી બ્લોગ પોસ્ટ ના Tital માં keyword naturally ઉમેરેલો હોય જેમ કે SEO શું છે અને કેવી રીતે શીખવું આ એક perfect gujarati ranking keyword છે

2.પેહલા 100 words માં keyword રાખો

જેવી રીતે આ પોસ્ટ ના intro માં Gujarati long tail keyword જોડ્યો છે કે SEO શું છે અને કેવી રીતે શીખવું 

3.Heading structure ઠીક રાખો

તમારી પોસ્ટ માં હેડિંગ આ પ્રમાણે 
H1 → Title
H2 → Main sections
H3 → Sub-points
સેટ કરેલા હોવા જોઈએ

4.Internal Linking કરો 

તમારા બ્લોગ ની જૂની અને નવી બધી પોસ્ટો ને એક બીજા સાથે જોઇન્ટ કરો જેથી google ને ખબર પડે કે તમારી વેબસાઇટ structured કરેલી છે.

5.Paragraph નાના રાખો

આમ કરવા થી જે પાઠકો તમારા બ્લોગ પર આવે છે તેમને આશાની રહે છે અને પાઠકો માટે readability વધે છે અને એ તમારી પોસ્ટ પર વધારે વાર રોકાઈ છે એના લીધે તમારો bounce rate ઓછો થાય છે

Backlink કેવી રીતે બનાવવું | High-Quality Backlinks kaise banaye 

તમારી વેબસાઇટ યા બ્લોગ માટે બેકલિંક બનાવવા માટે ના તરીકા નીચે મુજબ છે 
Guest posting
Social bookmarking
Profile creation
Quora answers
Blog comments
Niche-relevant backlinks
ધ્યાન રાખજો backlink હંમેશા quality વારી હોવી જોઈએ quantity વારી નહીં.

Google Search Console થી SEO સુધારવાની રીત

દોસ્તો Search Console SEO ને શીખવા માટે નો સૌથી સહેલો અને ઇઝી તરીકો છે,

એના થી તમે જાણી શકો છો કે
કયો keyword rank કરી રહીયો છે
કયું page down થયું છે
કંઈ પોસ્ટ indexing માં અટકી ગઇ છે
CTR કેવી રીતે વધારવાનો છે
Search Console ની મદદ થી તમે real time માં પોતાની ranking સુધારી શકો છો.

SEO Tips For Beginners Gujarati

નીચે એ tips આપી છે જે નવા બ્લોગર ને તરત જ ફાયદો આપે છે
Long-tail keywords નો ઉપયોગ
 Proper On-page SEO
 High-quality content
Internal links
 Free backlinks
 Fast-loading theme
 Mobile-friendly design
 Regular content update

આટલા મુદ્દાઓ ધ્યાન માં રાખો અને તારી પોસ્ટ પર એપ્લાઇ કરતા જાઓ આમ કરવા થી તમારી પોસ્ટ પર રેન્ક કરશે.

Conclusion 

અત્યાર સુધી માં તમે સમઝી ગયા હશો કે SEO શું છે અને કેવી રીતે શીખવું જો તમે લગાતાર practice કરશો, ઠીક keywords પસંદ કરશો અને SEO friendly content લખશો તો તમારો બ્લોગ જરૂર રેન્ક કરશે,SEO કોઈ complicated skill નથી કે તમે શીખી ના શકો ફક્ત તમારે સબર લગાતાર પ્રેક્ટિસ અને સહી strategy થી કામ કરવું પડશે બ્લોગિંગ ની દુનિયા માં કામયાબ થવા માટે.

FAQ 

1.SEO શીખવામાં કેટલો સમય લાગે છે?
અંદાજીત એક થી બે મહિના ની પ્રેક્ટિસ થી કોઈ પણ basic SEO શીખી જાય છે.

2. શુ backlink વગર બ્લોગ રેન્ક થઈ શકે છે?
હા થઈ સકે છે જો content high quality હોઈ અને keyword low competition ના હોય તો રૈંક થઈ સકે છે.

3.SEO ના માટે સૌથી જરૂરી શું છે?
Keyword research, quality content અને on-page SEO આ ત્રણ સ્કીલ જરૂરી છે.

4., શું SEO ફ્રી માં શીખી શકાય છે?
હા બિલકુલ,YouTube, બ્લોગ્સ અને practice થી તમે SEO સહેલાઈ થી ફ્રી માં શીખી શકો છો.

5.,SEO શીખ્યા પછી earning કેવી રીતે થાય છે?
Blogging,affiliate,freelancing અને business websites ની મદદ થી મોટી earning થઈ સકે છે.

Tags
SEO

एक टिप्पणी भेजें

0 टिप्पणियाँ

एक टिप्पणी भेजें (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!