યારો દુઆ કબૂલ થવાની નિશાની શું છે આ ટોપિક પર આજ ની ઇસ્લામિક બ્લોગ પોસ્ટ માં વાત કરવા જઈ રહ્યો છું,કેટલાક લોકો પોતાના દિલ ની પરેશાનીઓ,ઉમ્મીદો અને ખ્વાબ લઈને અલ્લાહ ની બરગાહ માં દુઆ કરે છે,દરેક માણસ એ પસંદ કરે છે કે એની દુઆ જલ્દી જલ્દી કબુલ થઈ જાય, એટલા જ માટે લોકો હંમેશા દુઆ કબૂલ થવાની નિશાની શું છે એ શોધી રહ્યા છે જેનાથી એમની સમઝ માં આવી જાય કે એમની દુઆ ક્યાં અને કેવી રીતે કબુલ થવાની છે , આ બ્લોગ પોસ્ટ માં મેં આપણે માણસો ના અનુભવ, ઇસ્લામી તાલીમ અને કુરાન હદીસ ની રોશની માં એ નિશાનીઓ ને સમજીશું, જેનાથી ખબર પડી જશે કે મારી દુઆ કબૂલ થવાની શરૂઆત થઈ ગઇ છે,
(toc) #title=(Table of Content)
દુઆ કબૂલ થવાની નિશાની શું છે?| Dua Kabool Hone Ki Nishani Shu Che In Gujarati
નીચે આપણે એ નિશાનીઓ ને આશાન ભાષા માં સમજીશું જે આપણ ને બતાવે છે કે તમારી દુઆ અલ્લાહ ની બરગાહ માં પહોંચી ચૂકી છે અને એ દુઆ કબુલ થવાનો સમય આવી ચૂક્યો છે.1. દિલમાં સકૂન અનુભવવાની નિશાની – Dilma Shanti Aavvi
દુઆ માંગ્યા પછી અચાનક દિલ હલકુ હલકુ લાગવું , શુકન અને શાંતિ ની એહસાસ થવો ,આ એક ખૂબ જ મજબૂત નિશાની માનવા માં આવે છે,જ્યારે માણસ કોઈ મોટા ટેન્શન માં હોય કે પછી દર્દ અથવા પરેશાની થી ભરેલું દિલ લઈને અલ્લાહ થી દુઆ કરે છે ત્યાર પછી માંગનાર નું દિલ હલકુ થઈ જાય છે,
આ દિલ નું શુકુન પોતે જ બતાવી રહ્યું છે કે ઉપર વાળા એ તમારી અરજ સાંભરી લીધી અને હવે તે તમારા માટે કિંમતી રાહ ખોલવા નો છે.
આવું કેમ થાય છે?
દુઆ ફક્ત મંગાવની નથી પરંતુ પોતાના દિલ ને એના હકીકી માલિક ની સાથે જોડવાનું છે, જ્યારે દિલ પોતાના માલિક થી જોડાઈ જાય છે ત્યારે તે પોતાને સલામત સમજે છે,અને આજ સેફ્ટી દિલ ના શુકુન માં બદલાય જાય છે.2. તવક્કૂલ મજબૂત થવાની નિશાની – Allah Par Bharoso Vadhe
કેટલી વખત માણસ દુઆ કરે છે અને એના પછી અચાનક એ વાત ને લઈને ભરોસો અને વિશ્વાસ વધી જાય છે ,એવી લાગે છે કે હવે મારું કામ જરૂર થઈ જશે અથવા મારી માંગેલી દુઆ જરૂર કબુલ થઈ જશે,
આ રબ ની જાત પર ભરોસો ઓચિંતા નો આવવો એ કોઈ સંજોગ નથી કે અચાનક આવી ગયો પરંતુ આ માંગેલી દુઆ કબુલ થવાની શરૂઆત ની અધાણી હોય છે.
કેવી રીતે ઓળખીયે?
એને રાખવાની અમુક નિશાની છે જેમ કે
અંદર થી સકારાત્મક સોચ નો અનુભવ થવો
બીક અને ટેન્શન ઓછું થવું
દિલ માં ભરોસો અને ઉમ્મીદ જાગવી
દિલ નો બધો ભાર ખાલી થઈ ગયો હોય એમ હલકુ હલકુ લાગવું,
આ બધી નિશાનીઓ એ વાત ની તરફ ઈસરો કરી રહ્યા છે કે તમારી દુઆ મંજૂર થવા ની રાહ શરૂ થઈ ગઈ છે,
3. પરિસ્થિતિઓમાં અચાનક બદલાવ – Situation Sudharvani Nishani
કેટલીક વખત દુઆ કર્યા પછી હાલત ધીરે ધીરે ઓચિંતાની બદલાવા ની ચાલુ થઈ જાય છે ,જ્યારે આ તબદીલી ની શરૂઆત થાય છે ત્યારે નાની લાગે છે પરંતુ આ દુઆ કબુલ થવાની એક જરૂરી નિશાની કહેવામાં આવે છે,
બદલાવ કેવી રીતે આવે છે?
પેહલા જે લોકો તમારા વિરોધી હતા,
તે તમારા મદદગાર બનવા લાગે છે,
રસ્તો જે પેહલા બંધ લાગતો હતો તે હવે
ખુલવા લાગે છે,
કોઈ સારા માણસ ની મુલાકાત કરવી
જે તમારી મદદ કરે એમને નવા અવસર મળવા
જ્યારે હાલત તમારી દુઆ ના જેમ ચાલવા લાગે
તો સમજી લેજો કે મારી દુઆ અલ્લાહ ની બરગાહ માં મંજૂરી હાંસિલ કરી ચૂકી છે.
4. મનમાં વારંવાર દયા અને ઈમાનનો અહેસાસ | Imaan Majboot Thavani Nishani
દુઆ ની સૌથી મોટી ખુબસુરતી એ છે કે તે માણસ ના ઇમાન ને મજબૂત કરે છે,
દુઆ ના પછી જો તમે પોતાની જાત ને નેકી ના કામો ની તરફ આગળ પડતા અને નમેલા નો એહસાહ કરો છો અથવા અલ્લાહ નો ઝીકર દિલ માં વધારે આવવા લાગે છે,
તો આ એક રૂહાની નિશાની છે કે હવે મારી
દુઆ કબૂલ થવાની છે.
આ નિશાની કેવી રીતે થાય છે?
નમાઝ પઢવા માટે દિલ માં શોખ પેદા થવો
દિલ માં રૂહાની તાકાત નો એહસાસ
ખરાબ વિચારો થી છુટકારો
સારા કામો કરવાની દિલ માં ઇચ્છા થવી
જ્યારે તમારું દિલ આપ મેરે નેકીઓ ના કામો
ની તરફ જવા લાગે તો સમજી લેવું કે આ
બદલાવ નથી પરતું દુઆ ની કબુલિયત ના અસર છે.
5. સમસ્યાથી રાહત મળવી – Mushkil Hal Thavani NishanI
કેટલીક વખત દુઆ કર્યા ના થોડા વખત પછી મોટી પરેશાની ઓચિંતા ની દૂર થઈ જાય છે અથવા તો કોઈ બહુ મોટો ભાર હલકો થઈ જાય છે,
આવું માનવા માં આવે છે કે આ એટલા માટે થાય છે કે અલ્લાહ તાલા એ તમારી પુકાર સાંભરી લીધી અને એટલા માટે જ તે તમારી તકલીફો ને દૂર કરી રહ્યો છે.
રાહત કેવી રીતે મળે છે?
દુઃખ ઓછું થાય છે
બીમારી માં સુધાર થાય છે
સંબંધો માં સુધારો થાય છે
ઘર માં શાંતિ નુ વાતાવરણ
અધૂરા છોડેલા કામો પૂરા થઈ જાય છે
આ માં થી થતો કોઈ પણ બદલાવ
દુઆ કબૂલ થવાની નિશાની હોય શકે છે.
6. માર્ગ માં રુકાવટો ઓછી થવી | Rukavato kum thavani nishani
કોઇ પણ નેક કામ અને નેક મકસદ ના માટે દુઆ કર્યા પછી જો તમારી રુકાવટો ઓછી થવા લાગે તો એ વાત નો ચોખ્ખો ઈશારો છે કે તમારી દુઆ કબુલિયત ની મંઝીલ ની તરફ આગળ વધી રહી છે.
કેવી રીતે ખબર પડે?
પેહલા જેવી તકલીફો નથી આવતી
રસ્તો આસાન થઈ જાય છે
મેહનત કર્યા વિના મદદ મળી જાય છે
તમારો confidence વધી જાય છે
આ બધી નિશાનીઓ બતાવી રહી છે કે તમારે માટે રસ્તો સાફ થઈ રહીયો છે.
7.દિલમાં નકારાત્મક વિચાર ઓછા થવાં |Dilma Negative Thought Kam Hovvi
દુઆ કબૂલ થવાની એક ખાસ નિશાની આ છે કે દુઆ માંગ્યા પછી negative thoughts ઓછા થવા લાગે છે મનમાં બીક, શક અને બેચેની ઓછી થઈ ને સબર અને ભરોસો વધવા લાગે છે.
8. સમયસર કામ બની જવું | Time Par Kaam Bani Javani Nishani
કેટલીક વખત દુઆ માંગ્યા પછી કેટલાક દિવસો અથવા અઠવાડિયા ની અંદર એ કામ થઈ જાય છે જેની તમને ઉમ્મીદ પણ ન કરતા હતા આને પણ લોકો દુઆ ની કબૂલિયાત ના સંકેત માને છે.
9. દિલની ઈચ્છા બદલાઈ જવી | Dil Ki Dua Badlav Nishani
ક્યારેક ક્યારેક દુઆ કર્યા પછી દિલ માં વગર ઇરાદે દિલ ખુદ જવાબ આપી દે છે કે તમારા માટે શું સારું છે અને શું સારું નથી , આ પણ દુઆ પણ દુઆ માંગ્યા ની અસર માનવામાં આવે છે.
Canclusan
દુઆ કબૂલ થવાની નિશાની માણસ ને આ વિશ્વાસ અપાવે છે કે એની દુઆ માંગેલી વ્યર્થ નથી ગઈ ,અલ્લાહ દરેક દુઆ ને સાંભરે છે અને યોગ્ય સમય પર જવાબ આપે છે, દુઆ માંગ્યા પછી દિલ માં શુકુન, ભરોસો, પરિસ્થિતિ નું બદલવું, અવરોધો નું દૂર થવું, નેગેટિવ ખ્યાલો નું ઓછું થવું અને નેકી ની તરફ દિલ નું નમવું, આ બધુ થવું એ વાત ની નિશાની છે કે તમારી દુઆ કબુલ થવાની દિશા માં આગળ વધી રહી છે.
અલ્લાહ સૌથી સારી વસ્તુ એ સમયે આપે છે જ્યારે એ વ્યકિત માટે સૌથી સારી હોય છે એટલા માટે દુઆ માંગવાનું ચાલુ રાખો , યકીન બનાવી રાખો અને સારા નેક કામો કરતા રહો.
FAQ
1. દુઆ કબુલ થવાની નિશાની શું છે?
દુઆ કર્યા પછી દિલ માં શુકુન નું આવવું, પરિસ્થિઓ નું બદલાવું,અને યકીન માં વધતો થવો એની નિશાની છે.
2. દુઆ કેટલી વાર માં કબુલ થાય છે?
કબૂલિયત ની વખત દરેક વ્યક્તિ ની હાલત ના ઇતિબાર થી અલગ હોય છે,પરંતુ સાચા દિલ થી માંગેલી દુઆ ક્યારે પણ પછી નથી આવતી.
3.દુઆ ક્યારે જલ્દી કબુલ થાય છે?
ઇબાદત,નેકી ના કામો,નરમ દિલ અને સાચી નિયત દુઆ ને જલ્દી કબુલ થવાનું કારણ બને છે.
4. રાત્રી ની દુઆ કબુલ થવાની નિશાની શું છે?
રાત ની દુઆ ના પછી દિલ નું હલકુ મેહસૂસ થવું, ઊંઘ સારી આવવી અને તકલીફો નુ ઓછું થવું એ સારી નિશાની છે,
5. મુશ્કેલીમાં કરેલી દુઆ કઈ રીતે કબુલ થાય?
મુશિબત માં માંગેલી દુઆ અલ્લાહ ના સૌથી નજીક હોય છે જો દિલ ને રાહત મળે અથવા હાલત સુધરવા લાગે તો સમજી જાઓ કે દુઆ કબુલ થઈ રહી છે.

