Ration Card Gujarat Online Apply Kaise Kare | રેશન કાર્ડ ગુજરાત ઓનલાઇન અરજી કેવી રીતે કરવી

Blogger Imran
0

કોઈ દિવસ તમે  Ration Card Gujarat online apply kaise kare આ સવાલ આજે ગુજરાત માં રહેતા લાખો લોકો આ ટોપિક ને google પર સર્ચ કરી રહ્યા છે ,એનું મુખ્ય કારણ આ છે કે હવે ગુજરાત સરકાર તરફ થી ration card ની સાથે જોડાયેલી સેવાઓ ને Digital Gujarat portal ના માધ્યમ થી online કરી દીધી છે.

આ પોસ્ટ માં હું તમને new ration card apply Digital Gujarat, ration card status check Gujarat, ration card document list Gujarat અને ration card correction online Gujarat થી જોડાયેલી પૂરે પૂરી માહિતી આસાન આપણી ગુજરાતી ભાષા માં આપવાનો છું.
Ration-Card-Gujarat-online-apply-kaise-kare

Ration Card Gujarat online apply kaise kare

દોસ્તો મોટા ભાગના લોકો ને તો ખબર જ હશે 
કેટલાક લોકો ને ખબર ના હોય તો પેહલા 
આ વાત સમજીએ કે

Ration Card Gujarat Shu Chhe? | રેશન કાર્ડ શું છે

Ration card એક ભારત સરકાર તરફ થી 
આપવામાં આવતો એક દસ્તાવેજ છે જેને 
Gujarat Food & Civil Supplies Department 
દ્વારા જાહેર કરવામાં આવે છે,

આ રાશન કાર્ડ ની મદદ થી ગરીબ અને મધ્યમ 
વર્ગ ના પરિવારો ને ઓછા પૈસે સસ્તા ભાવ  
થી અનાજ આપવામાં આવે છે,

એ સિવાય ration card નો ઉપયોગ ઓળખપત્ર 
અને રહેઠાણ ની ઓળખ અને સરનામાં માટે પણ
 ઉપયોગ કરવામાં આવે છે

એ પછી પણ કેટલીક સરકારી યોજનાઓ 
માં આ રેશન કાર્ડ ખૂબ જ ઉપયોગી 
document તરીકે ઇસ્તેમાલ થાય છે.

New Ration Card Apply Digital Gujarat | નવું રેશન કાર્ડ ઓનલાઇન અરજી

હાલ ના સમય માં New Ration 
Card Apply Digital Gujarat portal 
થી ઘર બેઠાં કરી શકાય છે

Ration Card Gujarat Online Apply Process

રેશન કાર્ડ ગુજરાત ઓન લાઇન એપ્લાઇ 
કરવાની રીત નીચે મુજબ છે
  1. Digital Gujarat portal પર login કરો
  2. Ration Card Services option પસંદ કરો
  3. New Ration Card Apply પર click કરો
  4. Applicant ની personal details ભરો
  5. Family members ની જાણકારી એડ કરો
  6. જરૂરી documents upload કરો
  7. Form submit કરો
આ રીતે ration card online apply 
Gujarat step by step પ્રકિયા પૂરી થઈ જાય છે.

Ration Card Document List Gujarat | રેશન કાર્ડ માટે જરૂરી દસ્તાવેજો

Ration Card  ના માટે અરજી કરવા માટે
 નીચે જણાવેલા documents તમારી 
પાસે હોવા ખૂબ જ જરૂરી છે.
  • Aadhaar Card
  •  Address Proof
  • Income Certificate
  • Bank Passbook
  • Passport Size Photo
  • Family Members Aadhaar
આ બધાજ documents ચોખ્ખા અને
 સાચા ફોર્મેટ માં અપલોડ કરી જેથી તમારા
 ડોક્યુમેન્ટ રિજેક્ટ ના થાય ?

Ration Card Status Check Gujarat | રેશન કાર્ડ સ્ટેટસ ચેક કેવી રીતે કરવો

ઘણા બધા લોકો પૂછે છે કે ration card 
status check Gujarat online 
કેવી રીતે કરવી તો એના માટે નો તરીકો

Ration Card Application Status Check Process | આ મુજબ છે
  1. Digital Gujarat portal પર login કરે
  2. View Application Status પર click katoy
  3. Application Number દાખલ કરો
  4. Submit કરો
અહીંયા થી તમે ration card નું 
status pending approved 
અથવા rejected જે પોઝિશન માં 
હશે તે જોઈ શકો છો.

Ration Card Status Pending Gujarat | સ્ટેટસ પેન્ડિંગ હોય તો શું કરવું

જો તમારો રેશન કાર્ડ સબમિટ કર્યા પછી 
Card Status Pending Gujarat 
બતાવી રહ્યો છે તો ગભરાવા ની કોઈ જરૂર નથી
  • Verification process ની પ્રોસેસ માં સમય લાગે છે
  • ખાસ કરીને 7 से 15 working days લાગે છે
  • Documents માં ભૂલ થવા પર delay થઈ શકે છે
થોડા દિવસ રાહ જુઓ અને status check કરતા રહો.

Ration Card Correction Online Gujarat | રેશન કાર્ડ સુધારા ઓનલાઇન

જો ration card માં નામ અથવા મોબાઇલ 
નંબર ખોટો છે તો ration card correction online Gujarat ની સુવિધા આપવામાં આવી છે,

Ration Card Correction Process

રેશન કાર્ડ સુધારવાની પ્રકિયા માટે નીચે બતાવેલા સ્ટેપ ફોલો કરો
  • Name correction
  • Address change
  • Family member add અથવા remove
  • Mobile number update
Digital gujarat portal પર લોગીન કરીને 
correction request submit કરી શકાય છે 
અને રેશન કાર્ડ માં ફેરફાર કરી શકાય છે.

Ration Card Correction Status Check Gujarat

Correction aoply કર્યા પછી એક
 Portal થી correction status online
 check કરી શકાય છે,

Ration Card Online Apply Nathi Thatu | ફોર્મ સબમિટ સમસ્યા ઉકેલ

જો રેશન કાર્ડ ના ફોર્મ સબમિટ નથી થઈ રહ્યા તો આટલું કામ કરો
  • Internet connection check કરો
  • Browser cache clear કરો
  • Document size limit નું ધ્યાન આપો
  • Correct file format upload કરો
આ steps થી જ્યાદાતર કેશ માં problems
 solve થઈ જાય છે.

Ration Card Gujarat Online Apply Benefits | રેશન કાર્ડ ઓનલાઇન કરવાના ફાયદા

  • ઘેર બેઠા online આવેદન
  • સમય અને પૈસા ની બચત
  • Transparent process
  • Application status online
  • Correction facility ઉપલબ્ધ

Conclusion

આ પોસ્ટ માં તમને Ration Card Gujarat online apply kaise kare ની સાથે જોડાયેલી બધી જાણકારી વિસ્તાર થી આપવામાં આવી છે જો તમે બતાવવામાં આવેલા સ્ટેપ ને follow કરશો તો ration card apply, status check, document upload અને correction માં કોઈ રૂકાવટ નહીં આવે,

પોસ્ટ ના અંત માં કહીશ કે Ration Card Gujarat online apply kaise kare હવે Digital Gujarat portal ની મદદ થી ખૂબ સહેલાઈ થી થઈ સકે છે એ પણ ઘરે બેઠા તમારા મોબાઇલ થી.

FAQ | Ration Card Gujarat

1.શન કાર્ડ ગુજરાત ઓનલાઇન કેવી રીતે અરજી કરવી?
Digital Gujarat portal પર login કરીને ration card services માં જઈને online અરજી કરી શકાય છે.

2.શન કાર્ડ સ્ટેટસ નથી દેખાતું તો શું કરવું?
Verification process માં સમય લાગી શકે છે એટલા માટે સબર ની સાથે થોડા દિવસ રાહ જુઓ અને પછી ફરી કોશિસ કરો.

3. રેશન કાર્ડ માટે કયા documents જરૂરી છે?
Aadhaar card, address proof, income certificate और photo ની જરૂર પડે છે.

4.રેશન કાર્ડ correction online કરી શકાય છે?
હા ,Digital Gujarat portal થી name, address और mobile number correction કરી શકાય છે.

5.રેશન કાર્ડ rejected થઈ જાય તો શું કરવું?
સાચા documents ફરીથી upload કરીને application resubmit કરો

एक टिप्पणी भेजें

0 टिप्पणियाँ

एक टिप्पणी भेजें (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!